બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / 200 crore house, property from London to Dubai, Shahrukh Khan is the fourth richest actor in the world,

બર્થડે સ્પેશ્યલ / 200 કરોડનું ઘર, લંડનથી લઈને દુબઈમાં પ્રોપર્ટી, દુનિયાનો ચોથો સૌથી અમીર એક્ટર છે શાહરુખ ખાન, નેટવર્થ જાણીને આંખો પહોળી થઈ જશે

Megha

Last Updated: 01:02 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન બોલિવૂડના બાદશાહ હોવાની સાથે વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. $770 મિલિયનની નેટવર્થ સાથે શાહરૂખ વિશ્વના ચોથા સૌથી અમીર અભિનેતા છે.

  • બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન 58 વર્ષના થઈ ગયા
  • શાહરૂખ ખાન વિશ્વના ચોથા સૌથી અમીર અભિનેતા છે
  • શાહરૂખ ખાન પાસે 770 મિલિયન ડોલર થી વધુની સંપત્તિ છે

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન 58 વર્ષના થઈ ગયા છે. તેનો જન્મદિવસ તેના ચાહકો માટે દિવાળી કે ઈદથી ઓછો નથી. 30 વર્ષ સુધી હિન્દી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર બાદશાહના માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ઘણા ચાહકો છે. તેથી જ તેની ફિલ્મો આખી દુનિયામાં જંગી કમાણી કરે છે. 2 નવેમ્બર 1965ના રોજ જન્મેલા શાહરૂખ ખાને દિલ્હીથી અભ્યાસ કર્યો છે. બાદમાં દિલ્હીથી મુંબઈઆવ્યા અને મહેનતના દમ પર આજે તેઓ ઈન્ડસ્ટ્રીનો એક ચમકતો સિતારો બન્યા છે. 

શાહરૂખ ખાન માત્ર બોલિવૂડના બાદશાહ જ નથી પરંતુ તેની સાથે વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. આ વર્ષની શરૂઆતમાં પઠાણ સાથે તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ આપ્યા બાદ, કિંગ ખાન નવા રેકોર્ડ બનાવ્યો હતો. ગ્લોબલ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી 'વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓની યાદી'માં અભિનેતા આ વર્ષે ચોથા ક્રમે છે. $770 મિલિયનની નેટવર્થ સાથે શાહરૂખ ખાન વિશ્વના ચોથા સૌથી અમીર અભિનેતા છે.

ગ્લોબલ ઈન્ડેક્સની આ યાદી અનુસાર શાહરૂખ ખાન પાસે 770 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં 6 હજાર 300 કરોડથી વધુની સંપત્તિ છે. હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝ, જેની લોકપ્રિયતા ખૂબ જ મજબૂત છે અને તેના ચાહકો સમગ્ર વિશ્વમાં છે એમ છતાં તેઓ આ યાદીમાં પાંચમા નંબરે છે. આ યાદીમાં તેમની કુલ સંપત્તિ 620 મિલિયન ડોલર એટલે કે 5 હજાર 90 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. અ

રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન એક ફિલ્મ કરવા માટે 100 થી 150 કરોડ રૂપિયા લે છે. એમની પાસે તેની પાસે મુંબઈમાં આવેલ આલીશાન બંગલો મન્નત છે, જેની અંદાજિત કિંમત આશરે 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય શાહરૂખ પાસે લંડનમાં વિલા અને દુબઈમાં પામ જુમેરાહ પર લક્ઝરી વિલા છે. 

માત્ર ફિલ્મો દ્વારા જ નહીં પરંતુ શાહરૂખ ખાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ મોટી કમાણી કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ