બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / વડોદરા / 1.39 crore in cash found in SOG raids at former coach of Indian women's cricket team

દરોડા / વડોદરામાં ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચના ઘરે SOGના દરોડા, રોકડ રકમ સાથે કરી ધરપકડ, જાણો કેસ

Vishal Dave

Last Updated: 11:39 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તપાસમાં ખુલ્યું કે પુત્ર રિષિ આરોઠે દ્વારા આંગઢિયા મારફતે મોકલવામાં આવી હતી.અગાઉ. રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરે SOG દરોડા પડ્યા હતા  પુર્વ કોચ તુષાર આરોઠેના ઘરે દરોડા દરમિયાન 1.39 કરોડની રોકડ મળી આવી હતી.  આટલી  મોટી રકમ તપાસમાં ખુલ્યું કે પુત્ર રિષિ આરોઠે દ્વારા આંગઢિયા મારફતે મોકલવામાં આવી હતી.અગાઉ. રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.. હાલ પોલીસે આ મામલે તુષાર આરોઠેની અટકાયત કરી છે. એસઓજીએ આ કેસમાં અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરી છે. 

આ પણ વાંચોઃ  ઋષભ પંત થઈ ગયો એકદમ સાજો, હવે આ તારીખે ઉતરશે રમવાં, ગાંગુલીએ જાહેર કર્યાં ન્યૂઝ

તુષાર આરોઠેની અગાઉ  2019માં  સટ્ટા કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તુષાર આરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા.. ત્યારે આ વખતે ફરીએકવાર તુષાર આરોઠે તેમના ઘરેથી મળી આવેલી માતબર રકમને લઇને ચર્ચામાં આવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ