બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 13-year-old boy, 18-year-old student die of heart attack: Family uproar

દુ:ખદ / 13 વર્ષનો કિશોર, 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત: પરિવારમાં અરેરાટી, ગરબાની પ્રેક્ટિસ દરમ્યાન વધતા કેસોને લઇ તંત્ર પણ એલર્ટ

Priyakant

Last Updated: 03:23 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં યોગ કરતી વખતે હાર્ટ એટેકથી મોત તો જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે હોસ્ટેલમાં મોત

  • ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી હાર્ટએટેકથી મોત થવાની ઘટના 
  • જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત 
  • જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે મોત

Heart Attack News : ગુજરાતમાં હાર્ટએટેકથી મોત થવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ તરફ જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આ સાથે જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે મોત થયું છે. સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મૃત્યુ થયા બાદ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

જામનગરના કિશોરનું મુંબઈમાં મોત 
વિગતો મુજબ જામનગરના રહેવાસી અને મુંબઈ અભ્યાસ કરતો ઓમ સચિનભાઈ ગંઢેચા નામનો 13 વર્ષીય કિશોર હોસ્ટેલમાં યોગ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

File Photo

જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકનાં કારણે મોત
જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં મૃત્યુ થયું છે. વિગતો મુજબ BCAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હાર્ટ એટેક આવતા મોત થયું છે. વિગતો મુજબ વિદ્યાર્થીની જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીની જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક વિગતો મુજબ મૃતકનું નામ કશીશ પીપળવા અને તેને બે વર્ષથી વાલ્વની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ