બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 3 PM 19082021

Special News / 1 Click News : અમદાવાદમાં DPS સ્કૂલની નફ્ફટાઈ સામે આવી, પ.બંગાળમાં હિંસા મામલે કોલકાતા હાઈકોર્ટનો મોટો નિર્ણય

Kiran

Last Updated: 03:08 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 3 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. વાલીઓ LC લેવા DPS  સ્કૂલે પહોંચ્યા

  • અમદાવાદમાં DPS સ્કૂલની અરજી રદ થવાનો મામલો
  • હાથીજણની DPSએ વાલીઓને LC લઈ જવા કર્યો પત્ર
  • ખોટું બોલનાર DPSની વધુ એકવાર નફ્ફટાઈ સામે આવી 
  • વાલીઓને આગળની ફી ભરવા કે સરભર કરવા જણાવાયું
  • DPS  સ્કૂલે આગળની ફી ભરો તો જ LC આપવા જણાવ્યું
  • વાલીઓને નવી સ્કૂલમાં એડમિશન લેવા LC જરૂરી
  • DPS સ્કૂલ પાસે મંજૂરી ન હોવા છતાં આપ્યા હતા એડમિશન
  • ગઈકાલે મંજૂરી માટેની અરજી શિક્ષણ વિભાગે કરી છે નામંજૂર
  • DPSના વાલીઓની અન્ય સ્કૂલમાં એડમિશન લેવા દોડધામ
  • મંજૂરી ન મળતા 400થી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અધ્ધરતાલ

2. પેપર કાંડ મામલે રાજકોટ CID કરશે તપાસ

  • પોરબંદરમાં અડવાણાની પ્રાથમિક સ્કૂલમાં પરીક્ષાનો મામલો
  • માર્ચ 2020ના પેપર કાંડ મામલે રાજકોટ CID કરશે તપાસ
  • સ્કૂલ સંચાલક, વાલી, નિરીક્ષક, પેપર તપાસનાર સામે ગુનો દાખલ
  • ધોરણ-10ના વિદ્યાર્થીના પેપર બારોબાર લખાયા હતા
  • સ્કૂલ સંચાલક, વિદ્યાર્થીના પિતાએ લખ્યા હતા બારોબાર પેપર 
  • વિદ્યાર્થી દેવાંગ ઓડેદરાનું પરિણામ રખાયું છે અનામત
  • પેપરમાં હેન્ડ રાઈટિંગ જુદા જણાતા FSLની લેવાઈ હતી મદદ
  • તપાસમાં પેપર બહાર લખાયું,મુખ્ય પેપર નાશ કર્યાનું ખુલ્યું
  • પેપર કૌભાંડમાં પુરાવા નાશ કર્યાનો થયો ખુલાસો
  • વિદ્યાર્થીના પિતા સહિત તમામ સામે નોંધાયો ગુનો
  • ઠગાઈ અને પુરાવા નાશ કરવા મામલે નોંધાયો ગુનો

3. અમદાવાદમાં મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો

  • અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા AMC હરકતમાં
  • શહેરના 7 ઝોનમાં હેલ્થ વિભાગે હાથ ધર્યુ ચેકિંગ
  • બાંધકામની સાઈટો તથા કૉમ્પ્લેક્સમાં AMC દ્વારા ચેકિંગ
  • અત્યાર સુધીમાં 1200 એકમોને નોટિસ આપવામાં આવી
  • AMC દ્વારા 31 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો

4. કોલકાતા હાઈકોર્ટનો મોટો નિર્ણય

  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે મોટા સમાચાર
  • હિંસાની તપાસ મામલે કોલકાતા હાઈકોર્ટએ CBIને સોંપી તપાસ
  • હત્યા અને દુષ્કર્મના કેસમાં CBIને તપાસ સોંપવામાં આવે: HC  
  • અન્ય મામલાઓની તપાસ માટે SITનું ગઠન કરાશે: HC
  • IPS અધિકારી સાથે મળીને SITનું ગઠન કરાશે: HC
  • તપાસ સમિતિ હાઈકોર્ટમાં જમા કરાવશે રિપોર્ટ 
  • સમિતિ સુપ્રીમ કોર્ટના નિવૃત જજની દેખરેખમાં કરશે તપાસ

5. મુંબઈની EPFO‌ ઓફિસમાં કૌભાંડ

  • મુંબઈની કાંદિવલી ઓફિસના ક્લાર્ક દ્વારા કૌભાંડ 
  • ક્લાર્કે 21 કરોડ ખોટી રીતે ક્લેઈમ કર્યાં હોવાનું સામે આવ્યું
  • EPFOએ મુંબઈના 6 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ
  • દેશની તમામ EPFO ઓફિસમાં થશે ચકાસણી 
  • તાજેતરના તમામ ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ