બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 1 PM 200821

Special News / 1 Click News : બાળકો માટે આવી શકે છે વધુ એક વેક્સિન, સિદ્ધૂએ પંજાબમાં લગાવી કેપ્ટનના મંત્રીઓની ડ્યૂટી

Kiran

Last Updated: 01:24 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. સિદ્ધૂએ પંજાબમાં કેપ્ટનના મંત્રીઓની લગાવી ડ્યૂટી

  • પંજાબમાં મંત્રીઓને પ્રદેશ કાર્યાલયે બેસવા સૂચન
  • સિદ્ધૂએ CM અમરિંદર સિંહને મંત્રીઓનું રોસ્ટર સોંપ્યુ
  • સિદ્ધૂએ 14 ડિસેમ્બર સુધીનું રોસ્ટર પંજાબ CMને સોંપ્યુ
  • મંત્રીઓ પ્રદેશ કાર્યાલય ખાતે બેસી કાર્યકર્તા-લોકોને સાંભળશે
  • રોસ્ટર મુજબ મંત્રીઓ સપ્તાહમાં 5 દિવસ સાંભળશે રજૂઆતો
  • મંત્રી સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધી કાર્યાલય પર બેસશે

2. બાળકો માટે આવી શકે વેક્સિન

  • ભારત બાયોટેકની વેક્સિનનું પરીક્ષણ ચાલુ
  • ભારતમાં બાળકો માટે આવી શકે વધુ એક વેક્સિન
  • જોનસન એન્ડ જોનસને પરીક્ષણ માટે માગી મંજૂરી
  • 12-17 વર્ષના બાળક પર પરીક્ષણ માટે માગી મંજૂરી
  • સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કરી હતી જાહેરાત
  • આગામી મહિને બાળકો પર કરેલા પરીક્ષણના આવશે પરિણામ
  • ભારત બાયોટેકની વેક્સિનના પરીક્ષણના આવશે પરિણામ

3. એર સ્પેસ બંધ થતાં સેનાની મદદ લીધી : જ્યોતિરાદિત્ય સિંધિયા

  • અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન
  • કાબુલથી ભારતીયોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે
  • રવિવાર સુધી આપણી ફ્લાઈટો ચાલી રહી હતી-સિંધિયા
  • કાબુલ એર સ્પેસ બંધ થતાં સેનાની મદદ લેવાઈ રહી છે-સિંધિયા
  • ભારતીય વાયુ સેનાના વિમાનની મદદથી નાગરિકોને એરલિફ્ટ કર્યા

4. કોરોના વેરિઅન્ટને લઇ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન

  • ત્રીજી લહેર સામે લડવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે 
  • દરેક જિલ્લામાં ઓક્સિજનની વ્યવસ્થા રાખવામાં આવી છે
  • સરકાર દ્વારા 2.44 લાખ બેડ માટે આર્થિક વ્યવસ્થા કરાઇ છે
  • વેરિઅન્ટ મ્યુટેડ થઇ નવો વેરિઅન્ટ બને તેની કોઇ આગાહી ન થઇ શકે 
  • સરકારે કુલ 23 હજાર કરોડનું પેકેજ પણ જાહેર કર્યું છે  
  • 1 મહિનામાં આ પેકેજ મુજબ રાજ્ય સરકારને નાણા આપી દેવામાં આવ્યા છે
  • ટ્રાયબલ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ ન હોય ત્યાં એમ્બ્યુલન્સ ભાડે રાખાઈ છે
  • GMERS હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા ભરવામાં આવી રહી છે 
  • 5 લાખ સુધીની હેલ્થ સિક્યોરિટી આપવામાં આવી રહી છે 

5. સુરતવાસીઓને પડશે મુશ્કેલી

  • સુરતમાં સહરા દરવાજા બ્રિજનું કામ શરૂ થતા સ્ટેશન બ્રિજ બંધ
  • સહરા દરવાજા બ્રિજના કામ માટે 9 દિવસ સ્ટેશન તરફનો બ્રિજ બંધ
  • માર્કેટના ઓવરબ્રિજનો સ્ટેશન જવા-આવવાનો રેમ્પ બંધ
  • મલ્ટી લેવલ ફ્લાય ઓવરબ્રિજ પર ગર્ડર મુકવાની કામગીરી કરાશે
  • 21 થી 29 ઓગસ્ટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ 
  • વાહન ચાલકોઓએ વધુ એક વખત ભોગવવી પડશે હાલાકી
  • બ્રિજ બંધ કરાતા માન દરવાજા ખાતે ટ્રાફિકનું ભારણ વધશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ