બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Zainul Siddi from Kutch has a unique hobby of collecting old cameras

શું વાત છે / શોખ બડી ચીઝ હૈ..કચ્છના ઝૈનુલની અનોખી દિવાનગી, 100 વધારે વિંટેજ કેમેરાનો કર્યો છે સંગ્રહ, ફોટો જોતાં જ રહી જશો

Kishor

Last Updated: 07:01 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ભુજના ઝૈનુલ સિદ્દી નામના યુવાને આઠ વર્ષમાં લગભગ 100 વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે.

  • કચ્છના ઝૈનુલ સિદ્દી નામના યુવાનને જુના કેમેરાનું કલેક્શન કરવાનો અનોખો શોખ
  • આઠ વર્ષમાં લગભગ 100 વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું
  • વિદેશના લોકોએ કલેક્શન ખરીદવાની માંગ કરી હોવાનો દાવો

સામાન્ય રીતે ફોટોગ્રાફીનો શોખ ઘણા લોકોને હોય છે. પરંતુ કચ્છના ઝૈનુલ સિદ્દી નામના યુવાનને જુના કેમેરાનું કલેક્શન કરવાનો અનોખો શોખ છે. સામાન્ય રીતે જૂના કેમેરાના કલેક્શનનો શોખ મોટી ઉંમરના લોકોમાં વધુ હોય છે. પરંતુ કચ્છના ભુજના આ યુવાને આઠ વર્ષમાં લગભગ 100 વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે. 1855 થી લઈ અને અત્યાર સુધીના કેમેરા તેમની પાસે છે.

Zainul Siddi from Kutch has a unique hobby of collecting old cameras
 ફોટો શોર્સ PTI

100 કેમેરાનો સંગ્રહ

ઝૈનુલ સિદ્દી નામના આ યુવાનને કોલેજ કાળથી જ ફોટોગ્રાફીનો શોખ હતો અને  તેમને સૌપ્રથમ મોબાઇલમાં ફોટોગ્રાફી શરૂ કરી હતી. કોલેજકાળ દરમિયાન ભુજના દરબારમાં એક વિન્ટેજ કેમેરાનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં આ યુવાન જુના કેમેરા જોવા માટે પહોંચ્યો હતો. જોકે કેમેરો અડતી વેળાએ યુવાનને આયોજકે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતે જુના કેમેરાનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું. હાલ તે 100 કેમેરાનો સંગ્રહ ધરાવે છે.ઝૈનુલ સિદ્દીના કાકાને જુની વસ્તુઓ સમગ્ર કરવાનો શોખ છે. જેની પાસેથી તેમને પ્રેરણા મળી હતી.

Zainul Siddi from Kutch has a unique hobby of collecting old cameras
ફોટો શોર્સ PTI

કેમેરાઓ કાર્યરત સ્થિતિમાં
ઝૈનુલ સિદ્દીના કલેક્શનમાં આજે જે તે સમયથી માંડી અત્યાર સુધીની દરેક ખ્યાતનામ બ્રાન્ડના કેમેરાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે આ વિન્ટેજ કેમેરાઓમાંથી મોટાભાગના કેમેરાઓ કાર્યરત સ્થિતિમાં છે. પરંતુ અમુક નેગેટીવ, રોલ્સ સહિતની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી તે કાર્યશીલ નથી. આ કલેક્શન ખરીદવા વિદેશના લોકોએ પણ માંગ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Zainul Siddi from Kutch has a unique hobby of collecting old cameras
ફોટો શોર્સ PTI
Zainul Siddi from Kutch has a unique hobby of collecting old cameras
ફોટો શોર્સ PTI

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ