બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Youth Dies Due To Heart Attack While Washing Car Amid Freezing Cold In UP's Amroha

શોક / VIDEO : ઠંડીથી બેસી ગયું કાર સાફ કરી રહેલા યુવાનનું હૃદય, કાર્ટૂન જોતી બાળકી ઢળી પડી, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 08:21 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના અમરોહમાં 5 વર્ષની બાળકી અને યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. બાળકીને કાર્ટૂન જોતા અને યુવાનને ગાડી સાફ કરતાં હાર્ટએટેક આવ્યો હતો.

  • 'ગમે ત્યારે અને ગમે ત્યાં' મોડ પર આવ્યો હાર્ટએટેક 
  • યુપીના અમરોહમાં 5 વર્ષની બાળકી અને યુવાનનું હાર્ટએટેકથી મોત
  • કાર્ટૂન જોતી બાળકી અને ગાડી સાફ કરતો યુવાન ઢળી પડ્યાં

ગમે ત્યારે અને ગમે ત્યાં ત્રાટકવાનું હાર્ટએટેકે ચાલું રાખ્યું છે. યુપીમાં હાર્ટએટેકથી મોતની બે ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં અમરોહમાં ગાડી સાફ કરી રહેલા યુવાનને જોરદાર હાર્ટએટેક આવ્યો હતો અને પળવારમાં તે ઢળી પડ્યો હતો. વધારે પડતી ઠંડીને કારણે હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. 

સીસીટીવીમાં ઝડપાઈ આખી ઘટના
કાર સાફ કરી રહેલા યુવાનના હાર્ટએટેકની ઘટના બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીમાં ઝડપાઈ હતી. જેમાં જોઈ શકાય છે કે હાર્ટએટેક આવ્યાં બાદ યુવાન ઢળી પડ્યો હતો અને દર્દથી કણસી રહ્યો હતો, તેની મદદે પણ કોઈ નહોતું આવ્યું અને થોડીવારમાં તરફડીને તે શાંત બની ગયો હતો. 

અતિ ઠંડીમાં કાર સાફ કરી રહ્યો હતો યુવાન
યુવાન જ્યારે કાર સાફ કરી રહ્યો હતો ત્યારે ખૂબ ઠંડી હતી અને તેને કારણે હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. 

5 વર્ષની બાળકીનું પણ હાર્ટએટેકથી મોત
અમરોહમાં 5 વર્ષની બાળકીનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું. બાળકી જ્યારે મોબાઈલમાં કાર્ટૂન જોઈ રહી હતી ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો અને તે ઢળી પડી હતી. આ બે ઘટનાઓ ભારે શોક પેદા કર્યો છે. લોકો પણ હવે ડરવા લાગ્યાં છે. 

હાર્ટએટેકનો નવો મોડ, 'ગમે ત્યારે અને ગમે ત્યાં' 

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી અણધાર્યા હાર્ટએેટેકની ઘટનાઓ વધી રહી છે. લોકોને હવે ગમે તે કામ કરતાં હોય ત્યારે આવી જાય છે અને જીવ લઈને જતો રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ