બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Your vote is valuable! Even if you do not have an election card, you can vote with this document

લોકસભા ચૂંટણી 2024 / તમારો મત કિંમતી છે! ચુંટણીકાર્ડ નહીં હોય તો પણ આ ડોક્યુમેન્ટથી મત કરી શકશો

Pravin Joshi

Last Updated: 11:19 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચુંટણી 2024માં તમે ચુંટણીકાર્ડ માટે એપ્લાય કર્યું હોય અને ચુંટણીકાર્ડ તમારી પાસે નથી, તો પણ તમે મત આપી શકો છો. જો તમે નોંધાયેલા મતદાતા છો તો ચુંટણીકાર્ડ વગર મત આપી શકો છો.

દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણીને લઈને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે અમે તમને ચૂંટણીમાં મતદાન કરવાને લઈને કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ. જી હાં ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે ચૂંટણી કાર્ડ ન હોય તો શું મતદાન કરી શકાય ? ચૂંટણી કાર્ડ સિવાય ક્યા ક્યા ડોક્યુમેન્ટના આધારે મતદાન કરી શકાય ? આવા અનેક સવાલ ઉભા થતા હશે. ત્યારે આજે અમે તમને આ પ્રશ્નોના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ. તમે ચુંટણીકાર્ડ માટે એપ્લાય કર્યું છે પણ હજી સુધી તમારું ચુંટણીકાર્ડ તમારી પાસે નથી તો પણ તમે મત આપી શકશો. જો તમે નોંધાયેલા મતદાર છો તો તમે મત કરી શકશો બસ તેના માટે તમારું નામ મતદારની યાદીમાં હોવું જરૂરી છે.  કૌસંબી લોકસભાની ચુંટણી 20 તારીખે અને પ્રતાપગઢ લોકસભાની ચુંટણી 25 મેનાં રોજ યોજાશે અને પરિણામ 4 જુનનાં રોજ જાહેર થશે. જો તમારું નામ મતદારની યાદીમાં છે તો તમે બૂથ પર જઈને મતદાન કરી શકો છો.

ગુજરાતમાં આવતીકાલે કઈ-કઈ બેઠકો પર થશે મતદાન? જુઓ સંપૂર્ણ લિસ્ટ | gujarat  assembly election phase 2 voting date time constituencies list details

આ ડોકયુમેન્ટથી મત આપી શકશો

આ વખતે ચૂંટણી પંચે મતદાન માટે આઈડીના રૂપમાં વિકલ્પ જારી કર્યા   છે. જેમાં મતદારો આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસમાંથી ફોટોગ્રાફ સાથેની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે આરોગ્ય વીમા પ્રમાણપત્ર, પેન્શન પ્રમાણપત્ર, સેવા ઓળખ કાર્ડ, વિકલાંગ પ્રમાણપત્ર સહિતના 12 વિકલ્પો દ્વારા મતદાન કરી શકશે. BLO ને મળીને ચુંટણી કાર્ડ બનાવી શકાશે. તમારે આ માટે અરજી કરવાની રહેશે. કાર્ડ તૈયાર થશે અને BLO મારફત ઘરે આવશે. 

Topic | VTV Gujarati

વધુ વાંચો : કોંગ્રેસે જાહેર કર્યું 46 ઉમેદવારનું ચોથું લિસ્ટ, વારાણસીમાં PM મોદીની સામે 'અજય' ઉમેદવાર ઉતાર્યો

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ત્રિભુવન વિશ્વકર્માએ જણાવ્યું કે, ચૂંટણી પંચે મતદાન માટે આઈડી સ્વરૂપે 12 વિકલ્પો જારી કર્યા છે. જેમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક વગેરેનો સમાવેશ થાય છે. મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થયા બાદ જ મતદારો મતદાન કરી શકશે. જે લોકો 18 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને જેમનું નામ મતદાર યાદીમાં સામેલ નથી, તેઓ પોતાનું નામ સામેલ કરાવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ