બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / આ તારીખ બાદ બંધ થઇ જશે તમારું Gmail id, ફટાફટ આ રીતે બચાવી લો તમારું એકાઉન્ટ

ટેક્નો ટિપ્સ / આ તારીખ બાદ બંધ થઇ જશે તમારું Gmail id, ફટાફટ આ રીતે બચાવી લો તમારું એકાઉન્ટ

Last Updated: 03:01 PM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 સપ્ટેમ્બરથી google તેની અનેક G mail Id બંદ કરવા જઈ રહ્યું છે. જે એકાઉન્ટ લાંબા સમય સુધી બંદ પડ્યા છે તેવા એકાઉન્ટ બંદ કરવામાં આવશે.

Google હવે અનેક GMail id બંદ કરવા જઈ રહ્યું છે. અનેક લોકોની GMail id પર કોઈ એક્ટિવિટી નથી થતી હોતી, ID મૃત અવસ્થામાં પડી હોય છે. કંપનીએ આવી ID એક્ટિવ કરવા લોકોને કહ્યું હતું પરંતુ જેને પણ તેવી GMail idઓ એક્ટિવ નથી કરી તે 20 સપ્ટેમ્બરથી બંદ કરવામાં આવશે. પરંતુ જો તમે તમારી એવી કોઈ IDને બંદ થતા બચાવવા માંગતા હોવ તો અહીંયા જણાવેલ ટિપ્સને ફોલો કરી શકો છો.

વધુ વાંચો : હવે ઓફિસમાં રહીને પણ મોબાઇલમાં ચાલશે ઘરનું વાઇફાઇ, BSNLની આ ઑફર મચાવશે ધમાલ

Google તેના સર્વરના સ્પેસને ખાલી કરવા માંગે છે. આથી જેમને પણ G Mail કે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કર્યો હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી બંદ હોય તેમનું એકાઉન્ટ બંદ થવા જઈ રહ્યા છે. જે એકાઉન્ટ નિયમિત રીતે ચાલતા હોય તે એકાઉન્ટ જ ચાલુ રાખવામાં આવશે.

જે એકાઉન્ટ બે વર્ષથી એક્ટિવ નહીં હોય તેવા એકાઉન્ટ બંદ કરી દેવામાં આવશે. Google ઈનએક્ટિવ પોલિસી હેઠળ કંપની પાસે તે અધિકાર છે કે બે વર્ષ સુધી ઈનએક્ટિવ રહેલ G Mail એકાઉન્ટ ડિલીટ કરી શકે. આથી જેને પણ બે વર્ષ કે તેથી વધુ સમય સુધી G Mail એકાઉન્ટ વાપર્યું નહીં હોય તે ડિલીટ કરી દેવામાં આવશે.

  • આ રીતે ડિલીટ થતાં બચાવો એકાઉન્ટ
  1. સૌ પહેલા તે એકાઉન્ટ લોગિન કરો જેને તમે બચાવવા માંગતા હોવ. 
  2. આ એકાઉન્ટમાંથી કોઈ પણ ઈમેઇલ મોકલો અથવા ઇનબૉક્સમાંથી કોઈ મેઇલ વાંચો 
  3. ત્યાર બાદ Google Photos પર ફોટો શેર કરી શકો છો, તમે ફોટો અપલોડ પણ કરી શકો છો.
  4. તમારી તે ID પરથી લોગિન કરી યુટયુબ વીડિયો પણ જોઈ શકો છો. 
  5. Google Driveનો ઉપયોગ કરવાથી પણ તમારી એક્ટિવિટી નોંધાઈ જશે. જેમાં કોઈ ફાઈલ અપલોડ અને ડાઉનલોડ કરી શકો છો. 
  6. Google પર ID સાઈન ઈન કરી Google પર કંઇક સર્ચ કરો. આ બધી રીતથી G Mail Id બચાવી શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Account Delete GMail Account Google Drive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ