બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધંધાકીય બાબતે તકલીફ જણાશે, આ રાશિના જાતકોએ માતાની તબિયત બાબતે સાચવવું, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / ધંધાકીય બાબતે તકલીફ જણાશે, આ રાશિના જાતકોએ માતાની તબિયત બાબતે સાચવવું, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર(16 જૂન 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

16 06 2026 મંગળવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ બીજ, નક્ષત્ર આર્દ્રા, યોગ વૃદ્ધિ, કરણ બાલવ, રાશિ મિથુન (ક.છ.ઘ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન સંબંધી વધારો થશે, સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે, માતાની તબિયત બાબતે સાચવવું, પરિસ્થિતિમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વધારો થશે, ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે, અમૂલ્ય વસ્તુ મેળવવાની તક મળશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે, પરિવાર સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માતાના આશીર્વાદથી ધન પ્રાપ્તિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા પ્રવાસથી લાભ થાય, સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી, કારણ વગરનો તણાવ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે, ભાગ્ય બળનો વધારો થશે, પરિવારથી તણાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે, સંતાનોથી લાભ થશે, ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ દેવડમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે, કારણ વગરની ચિંતા અનુભવશો, જૂના સંબંધી મિત્રોની મુલાકાત થશે, ધનહાનિની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં વિજય થશે, તબિયત બાબતે સાચવવું, અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે, સન્માન અને ધનનો લાભ મળશે, સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધા રોજગારમાં સારી સફળતા મળશે, મકાન સુખ સારું મળશે, નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન વપરાશની ચીજોમાં વધારો થશે, આજીવિકામાં નવી તકો મળશે, પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે, ચામડી પેટ વિષયક સાધારણ ફરિયાદ રહેશે, પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Today's Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ