બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશના આ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ, IMDનું રેડ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

IMD Forecast / દેશના આ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ, IMDનું રેડ એલર્ટ

Last Updated: 05:20 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IMD Forecast: IMDએ સોમવારે બપોરથી સાંજ સુધી દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને લઇ રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)નો સમાવેશ થાય છે.

1/6

photoStories-logo

1. દિલ્હીનું હવામાન

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાન બદલાયું છે. નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિત એનસીઆરના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પાલમ વિસ્તારમાં 92 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળનું તોફાન ફૂંકાઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિલ્હી માટે રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગએ જાહેર સલામતી માટે દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રેડ એલર્ટનો અર્થ એ છે કે હવામાન ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે, અને લોકોએ સાવચેતી રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. છૂટોછવાયો વરસાદ

દિલ્હી-એનસીઆરમાં આકાશ વાદળછાયું છે, છૂટાછવાયા વરસાદ સાથે આગામી કેટલાક કલાકોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન, વીજળી અને હળવો વરસાદ થવાની ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાદળો છવાયા

હવામાન વિભાગ (IMD) અનુસાર રોહતક ઉપર દક્ષિણપૂર્વ તરફ એક નવો અને વાદળો આકાશમાં છવાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પવન ફુકાશે

70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હળવા વરસાદ સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કયા વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા કલાકોમાં દિલ્હીના બાવાના, રાજૌરી ગાર્ડન, પટેલ નગર, સફદરજંગ, લોધી રોડ, બુદ્ધ જયંતિ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast Rain Weather News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ