બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ચેહરા પરથી કરચલી થશે ગાયબ, ટાઈટ થશે સ્કિન, લગાવો આ નાઈટ ક્રીમ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:52 PM, 15 June 2026
1/5
2/5
3/5
4/5
આ ક્રીમ બનાવવા એક પેનમાં ગુલાબજળ અને મકાઈનો લોટ ઉમેરો. ક્રીમી ટેક્સચર ન થાય ત્યાં સુધી ધીમા તાપે સતત હલાવો. પછી એક બાઉલમાં બદામનું ઓઇલ અને વિટામિન E કેપ્સ્યુલ્સમાંથી તેલ કાઢો. તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. ચમચી કે નાના વ્હિસ્કનો ઉપયોગ કરીને ત્યાં સુધુ હલાવો જ્યાં સુધી આ મિશ્રણ ક્રીમી, સફેદ ટેક્સ્ચર સુધી ન પહોચે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ