બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એરટેલનો ફેમિલી પ્લાન, ચાલશે 2 સિમ કાર્ડ- મળશે અનલિમિટેડ ડેટા અને કોલિંગ

ટેક / એરટેલનો ફેમિલી પ્લાન, ચાલશે 2 સિમ કાર્ડ- મળશે અનલિમિટેડ ડેટા અને કોલિંગ

Nirav Kumar

Last Updated: 12:58 AM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરટેલના યુઝર્સ માટે અનેક પોસ્ટપેઇડ પ્લાન મોજુદ છે. જેમાં આજે તમને એક એવા શાનદાર પ્લાન વિષે જણાવીશું તેમાં તમને અનેક બેનિફિટ મળશે.

એરટેલ અનેક પોસ્ટપેઇડ પ્લાન ઓફર કરે છે. આ પ્લાન અલગ અલગ કિંમતો અને બેનિફિટ આપે છે. એરટેલના ઓફિશિયલ પોર્ટલમાં એક ખાસ ફેમિલી પ્લાનનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં બે સિમ કામ કરી શકશે. એરટેલ પોર્ટલ પર દર મહિને 699 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાન અનેક બેનિફિટ આપે છે.

vtv hiring 2

એરટેલના 699 રૂપિયાના પ્લાનમાં2 સિમ ઓફર કરવામાં આવે છે. જીએસટી ઉમેર્યા બાદ બિલ આવે છે. એરટેલના 699 રૂપિયાના પ્લાનમાં રોમિંગ સહિત બંને સિમ કાર્ડ પર અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ 4G અને 5G ડેટા એક્સેસ આપવામાં આવે છે.

વધુ વાંચો : સુપર એપ જેનાથી ઘેર બેઠા કાઢી શકશો PFના પૈસા, પે કરો લાઈટ બિલ, 10 કરોડ લોકોએ કર્યુ ડાઉનલોડ

એરટેલના 699 રૂપિયાના પ્લાનમાં દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સાથે બીજા ઘણા બેનિફિટ પણ મળે છે. એરટેલના આ પ્લાનમાં તમને 6 મહિના માટે એમેઝોન પ્રાઇમની ઍક્સેસ મળશે. આ એરટેલ પ્લાન હેઠળ તમને Google One નું સબ્સ્ક્રિપ્શન મળે છે, જેમાં તમને 100GB ક્લાઉડ સ્ટોરેજ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Unlimited Calling Postpaid Plans
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ