બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

VTV / ગુજરાત / અમદાવાદ / You will be able to enjoy the fun of Kashmir in the snow world in Ahmedabad, it will make you feel cold in the heat.

VIDEO / અમદાવાદના આ સ્થળે માણી શકશો કાશ્મીરની મજા, ગરમીમાં પણ થશે ઠંડીનો અહેસાસ

Vishal Dave

Last Updated: 11:30 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્નોવર્લ્ડમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ સ્નોફોલની મજા માણવા માટે પરિવાર અને મિત્રો સર્કલ સાથે ઉમટી રહ્યા છે..

ગરમીથી બચવા શું તમે કાશ્મીરની વાદીઓમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો.. જોજો તો ખર્ચો વધી જશે.. પરંતુ માત્ર 500 રૂપિયામાં આઈસલેન્ડ જેવી મજા અમદાવાદમાં જ મળી જાય તો....  મજા જ પડી જાયને.. તો હાલ સ્નોવર્લ્ડમાં આવો જ માહોલ જામ્યો છે.. જ્યાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ સ્નોફોલની મજા માણવા માટે પરિવાર અને મિત્રો સર્કલ સાથે ઉમટી રહ્યા છે.. અને ગુલમર્ગ જેવો આનંદ માણી રહ્યા છે.. સ્નોવર્લ્ડમાં સ્નોફોલ, ઈગનું, સ્લાઈડિંગ અને સેલ્ફી પોઈન્ટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.. જેથી લોકોને અમદાવાદમાં  જ કાશ્મીરનો અનુભવ થઇ રહ્યો છે. જો તમે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ માણવા માગો છો તો ગોતા વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં પરિવાર સાથે મજા માણવા જઈ શકો છો.. જ્યાં ઠંડક સાથે આનંદ પણ આવશે.. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Gulmarg Snow World ahmedabad coolness kashmir Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ