બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / You can prepare for UPSC without leaving your job, Great tips shared by IFS

ફાયદાની વાત / UPSCની કરી રહ્યાં છો તૈયારી? તો જૉબ છોડવાની જરૂર નથી, IFS અધિકારીએ આપી Exam પાસ કરવાની ગોલ્ડન ટિપ્સ

Pooja Khunti

Last Updated: 03:37 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી છોડ્યા વગર કરી શકો UPSCની તૈયારી. IFS શેર કરી કમાલની ટિપ્સ.

  • સવારે 3:30 વાગ્યે ઉઠી અને 4 કલાક અભ્યાસ કરવો
  • રજાના દિવસે 10 કલાક અભ્યાસ કરો
  • ફોન પર અભ્યાસને લગતા વીડિયો જરૂરથી જોવા

UPSC પરીક્ષા 
UPSC દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાંની એક છે. એટલે તેના માટે સખત મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસ જરૂરી છે. આ પરીક્ષા પાસ કરવાની મહત્તમ ઉંમર 35 વર્ષ છે. એવા ઘણા ઉમેદવારો છે જેઓ પ્રાઇવેટ નોકરી કરી રહ્યાં છે. નોકરી કરતા લોકોને UPSC પરીક્ષાની તૈયારી કરવાનો સમય નથી મળતો. નોકરી છોડી તૈયારી કરવા માટે બેકઅપ હોવું પણ જરૂરી છે. આ પરિસ્થિતિમાં તમારે ડરવું ન જોઈએ. IFS ઓફિસર હિમાંશુ ત્યાગીએ આ ઉમેદવારો માટે અમુક ટિપ્સ શેર કરી છે. જેની મદદથી આ લોકો નોકરી સાથે અભ્યાસનું પ્લાન પણ કરી શકશે.

IFS ઓફિસર હિમાંશુ ત્યાગી
ભારતીય વન સેવા [IFS] ઓફિસર હિમાંશુ ત્યાગીએ 2020માં UPSC પરીક્ષા 25માં નંબરે પાસ કરી હતી. તેમણે આઈઆઈટી રૂડકીથી કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરેલ છે. અભ્યાસ બાદ તેમણે ઓઇલ સેક્ટરમાં 6 વર્ષ કામ કર્યું છે. ત્યારબાદ તેઓ IFS ઓફિસર બન્યા. હિમાંશુ ત્યાગીએ 26 મે 2024માં યોજાનારી UPSC સિવિલ સર્વિસની પ્રિલિમિનરી પરીક્ષા અંગે વિધાર્થીઓ સાથે અમુક ટિપ્સ શેર કરી છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ [ટ્વિટર]નાં માધ્યમથી શેર કરી છે. 

નોકરી સાથે UPSC પરીક્ષાની તૈયારી 
જો તમે નોકરી સાથે UPSC પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તો સવારે 3:30 વાગ્યે ઉઠી અને 4 કલાક અભ્યાસ કરવો. તેમણે જણાવ્યું કે સાંજે ઓફિસથી આવીને એક થી બે કલાક અભ્યાસ કરવો જોઈએ. કામ પર મુસાફરી કરતી વખતે અભ્યાસનાં વિડીયો જુઓ. કામ પર જતી વખતે અને કામથી આવતી વખતે તમારે ફોન પર અભ્યાસને લગતા વીડિયો જરૂરથી જોવા જોઈએ. અભ્યાસથી લગતી વસ્તુને ફોન/પીસી પર રાખો. તમારા કાર્યસ્થળ પર જ્યારે બ્રેક મળે ત્યારે તમારે અભ્યાસ કરવો જોઈએ. રજાના દિવસે 10 કલાક અભ્યાસ કરો. આવું કરવા માટે સાતત્ય ખૂબજ જરૂરી છે. 1-2 વર્ષ માટે આ શેડ્યૂલનું પાલન કરો. તમને આત્મવિશ્વાસ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ