ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / પાકિસ્તાની સેનામાં ટોચના સ્તરે મોટો ઉલટફેર, ISI એ બદલ્યા ભારત વિરુદ્ધ આતંકી ઓપરેશનના બોસ
Last Updated: 04:27 PM, 20 September 2026
ADVERTISEMENT
Pakistan: પાકિસ્તાની સેનામાં ટોપ લેવલ પર મોટા ફેરફાર થયા છે. મેજર જનરલ આદિલ વારાઇચને મિલેટ્રી ઇંટેલિજન્સના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે મેજર જનરલ મોહમ્મદ શમરિયાઝ ખાનને આઇએસઆઇના DG-S તરીકે જવાબદારી મળી છે.
ADVERTISEMENT
પાકિસ્તાની સેનામાં ટોપ સ્તરે મોટો ફેરબદલ થયો છે. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરાયેલી નિમણૂકો અનુસાર મેજર જનરલ આદિલ ઇફ્તિખાર વારાઇચને પાકિસ્તાન લશ્કરી ગુપ્તચર વિભાગના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઇએસઆઇ અને સેનામાં અનેક મુખ્ય કમાન્ડમાં નવા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ National / ઓવરબ્રીજ પર ઓવરસ્પી઼ડ BMW કારચાલકને ભારે પડી! બ્રિજ પરથી એવી પટકાઈ કે ઘટનાસ્થળે જ 3ના મોત
ADVERTISEMENT
આ ફેરબદલમાં મેજર જનરલ મોહમ્મદ શમરિયાઝ ખાનની નિમણૂક પણ ખાસ છે. તેને આઇએસઆઇના DG-S તરીકે નિયુક્ત કરાયો છે. અહેવાલો અનુસાર તે અગાઉ પાકિસ્તાન રેન્જર્સ સિંધના વડા તરીકે કામ કરતો હતો. જો કે તેમની નવી ગુપ્તચર જવાબદારીઓ સંબંધિત ઘણી વિગતોની સ્વતંત્ર પુષ્ટિ હજુ પણ મર્યાદિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો