ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / આવું કરાય! માસિકને નામે ખોટી રજાઓ લેતી છોકરીઓને અટકાવવા યુનિવર્સિટીએ કર્યું ચોંકાવનારું, શરમ આવી જશે

અનૈતિક / આવું કરાય! માસિકને નામે ખોટી રજાઓ લેતી છોકરીઓને અટકાવવા યુનિવર્સિટીએ કર્યું ચોંકાવનારું, શરમ આવી જશે

Last Updated: 08:01 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટીમાં માસિકને નામે ખોટી રજાઓ લેતી છોકરીઓને અટકાવવા માટે એક ચોંકાવનારો નિર્ણય લેવાયો હતો જેની ખૂબ ટીકા થઈ છે.

ADVERTISEMENT

માસિકને નામે ખોટી રજા લેતી છોકરીઓને અટકાવવા માટે યુનિવર્સિટીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો જેની ચારે તરફ ટીકાઓ થઈ રહી છે. ચીનની રાજધાની બેજિંગમાં આવેલી ગેંગદાન ઇન્સ્ટિટ્યૂટમાં એક હેરાનીભર્યો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા એવો નિયમ બનાવાયો છે કે જે છોકરીઓને માસિકની રજા જોઈતી હોય તેમણે પેન્ટ ઉતારીને ખાતરી કરાવવી પડશે તો જ તેમને રજા મળશે. આ મામલો સામે આવ્યો બાદ હોબાળો મચ્યો છે.

છોકરીએ શું દાવો કર્યો

એક છોકરીએ એવું કહ્યું કે માસિક આવ્યું હોવાથી તેને સિક લિવ જોઈતી હતી આ માટે તેણે સિક લિવ લેવાની વાત કરી તો જવાબમાં કહેવાયું કે તેને પેન્ટ ઉતારવામાં કહેવામાં આવ્યું અને તેનું માસિક ચેક કરવામાં આવ્યું હતું.

રજા માટે માસિક ચેકનો નિયમ કેમ બનાવાયો

હકીકતમાં ઘણી છોકરીઓએ માસિકને નામે બિમારીની ખોટી રજાઓ લેતી હતી. એક છોકરીએ તો એક મહિનામાં ચાર કે પાંચ વખત રજા માંગી હતી, બીજી છોકરીઓએ પણ ખોટી રજાઓ માગી હતી, આવું વારંવાર ધ્યાનમાં આવતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા માસિક ચેકિંગનો નિર્ણય લેવાયો હતો.

છોકરીઓની મંજૂરી બાદ પેન્ટ ઉતારાયાં

જોકે યુનિવર્સિટી તંત્ર દ્વારા પેન્ટ ઉતારવાના દાવાને ફગાવી દેવાયો હતો. તંત્ર દ્વારા કહેવાયું કે છોકરીઓની મંજૂરી બાદ જ આવું કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો : VIDEO : હાઈવે પર નેતા સાથે સંબંધ બનાવનારી છોકરી કોણ હતી? નામ સાંભળીને લજ્જિત થશો, મોટો દાવો

યુનિવર્સિટીએ સ્ટાફનો બચાવ કર્યો

બીજા દિવસે, યુનિવર્સિટીએ સ્ટાફ સભ્યના કાર્યોનો બચાવ કરતી એક સત્તાવાર નિવેદન બહાર પાડી, જેમાં કહેવામાં આવ્યું કે તેણીએ સ્થાપિત પ્રક્રિયાઓ અનુસાર કાર્ય કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video university sick leave Chinese university sick leave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ