ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ‘રામાયણ’ની એડવાન્સ બુકિંગમાં વિઘ્ન, ફિલ્મ માટે કરવો પડશે ઇંતેજાર, જાણો ક્યાં અટવાયો મામલો?

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / ‘રામાયણ’ની એડવાન્સ બુકિંગમાં વિઘ્ન, ફિલ્મ માટે કરવો પડશે ઇંતેજાર, જાણો ક્યાં અટવાયો મામલો?

Last Updated: 11:53 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રણબીર કપૂર અને યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ના એડવાન્સ બુકિંગમાં રેવન્યુ શેરિંગના વિવાદને કારણે અચાનક વિલંબ થયો છે. જેમાં ડિસ્ટ્રિબ્યુટર્સ અને થિયેટર માલિકો વચ્ચેની ખેંચતાણને કારણે ફેંસે ટિકિટ બુકિંગ માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે.

1/6

photoStories-logo

1. રામાયણ’ એડવાન્સ બુકિંગ

રણબીર કપૂર અને યશની મોટી ફિલ્મ ‘રામાયણ’ની એડવાન્સ બુકિંગ દશેરાના દિવસે શરૂ થવાની હતી પણ તેમાં અચાનક અડચણ આવી ગઈ છે. પ્રેક્ષકોને હવે થોડો વધુ સમય રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 16 દિવસમાં આવવાની છે સિનેમાઘરોમાં

ફિલ્મ માત્ર 16 દિવસમાં સિનેમાઘરોમાં આવવાની છે. મેકર્સે દશેરાના અવસરે એડવાન્સ બુકિંગની જાહેરાત કરી હતી પણ સવારે 9:30 સુધી દેશના મોટાભાગના થિયેટરોમાં ટિકિટ વેચાણ શરૂ થયું નહોતું. અહેવાલો અનુસાર, આનું મુખ્ય કારણ ડિસ્ટ્રિબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ વચ્ચે રેવન્યુ શેરિંગને લઈને ચાલી રહેલી વાટાઘાટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ડિસ્ટ્રિબ્યુટર ડીસ્પ્યુંટ

સામાન્ય રીતે મોટી ફિલ્મોમાં પહેલા અઠવાડિયે ડિસ્ટ્રિબ્યુટરને 52.5 ટકા બીજા અઠવાડિયે 45 ટકા અને ત્રીજા અઠવાડિયે 37.5 ટકા હિસ્સો મળે છે. પણ ‘રામાયણ’ના ડિસ્ટ્રિબ્યુટર્સ વધુ માંગી રહ્યા છે – પહેલા અઠવાડિયે 60 ટકા, બીજા અઠવાડિયે 50 ટકા અને ત્રીજા અઠવાડિયે 40 ટકા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માંગ ઘણી ઊંચી

આ માંગ સામાન્ય કરાર કરતાં ઘણી ઊંચી હોવાથી એક્ઝિબિટર્સ હજુ સહમત થઈ રહ્યા નથી. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને સમજૂતી ન થાય ત્યાં સુધી બુકિંગમાં મોડું થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શરૂ થઈ ચૂક્યું છે બુકિંગ

જોકે અમુક થિયેટરોમાં બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. મુંબઈમાં INOX અને બેંગલુરુના AMB સિનેમાઝમાં ટિકિટ મળવા લાગી છે.નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનતી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્રમાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્યારે થશે રિલીઝ ?

આ ફિલ્મ 5 નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. તેને નમિત મલ્હોત્રા અને યશે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ડિસ્ટ્રિબ્યુટર્સમાં કરણ જોહર અને દિલ રાજુ જેવા નામો સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Revenue Sharing Dispute Ramayana Movie Advance Booking Delay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ