ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં 39 વર્ષીય કોમલે એપાર્ટમેન્ટના 4થા માળેથી કૂદીને આપઘાત કર્યો, દીકરી મા વગરની થઈ

દુખદ / નવસારીમાં 39 વર્ષીય કોમલે એપાર્ટમેન્ટના 4થા માળેથી કૂદીને આપઘાત કર્યો, દીકરી મા વગરની થઈ

Published By: Hiralal Parmar
Reported By: Rakesh Ode

Last Updated: 10:15 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં 39 વર્ષીય કોમલે એપાર્ટમેન્ટના 4થા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો હતો.

ADVERTISEMENT

નવસારીના શાશ્વત એપાર્ટમેન્ટમાં 39 વર્ષીય કોમલ શાહે 4થા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. પતિ હાર્દિક શાહના કહેવા પ્રમાણે તે બીમારીથી પીડાતી હતી અને સારવાર ચાલુ હતી.આથી બીમારીથી કંટાળીને જ તેણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા છે.

12માં ધોરણમાં ભણતી દીકરી મા વગરની બની

કોમલબેનના પરિવારમાં હવે પતિ હાર્દિક, વૃદ્ધ સાસુ અને 18 વર્ષીય દીકરી છે. ધોરણ-12 માં ભણતી દીકરીએ માતા ગુમાવતા પરિવાર શોકમગ્ન છે.

આ પણ વાંચો : વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં શિક્ષક બરતરફ, જાફરાબાદની લૂંશાપુર શાળાનો મામલો ચર્ચામાં

પોલીસ કરી રહી છે વધુ તપાસ

ઘટનાની જાણ થતા જ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ટાઉન પોલીસ મથકના પીઆઇ એમએમ ગામીત અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Navsari news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ