ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આતશબાજી સાથે 52 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન
Last Updated: 09:03 PM, 20 October 2026
ADVERTISEMENT
સમગ્ર દેશમાં ભારે ધૂમ-ધામથી દશેરાનો તહેવાર ઉજવાયો હતો ત્યારે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીની ઉજવણી કરી હતી. અહીં 52 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાયું હતું. સાથે મેઘનાથ તથા કુંભકર્ણનાં પૂતળાનું પણ કરાયું દહન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું.
ADVERTISEMENT
અમદાવાદમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા #Ahmedabad #RavanDahan #BhupendraPatel #Dussehra #Vijayadashami #VTVDigital https://t.co/t3Vg4WfcoT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 20, 2026
જય શાહ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા
ADVERTISEMENT
આ રાવણ દહન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને ICC ચેરમેન જય શાહ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં 80 ફૂટના રાવણનું દહન
ADVERTISEMENT
સુરતના વેસુમાં 80 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ વિશાળ રાવણ આગ્રાના મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરાયો હતો.
અમદાવાદમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, સાંઈરામ દવેએ આ કાર્યક્રમમાં મહેફિલ જમાવી, વીડિયો જોઈ પ્રફુલ્લિત થઈ જશો #SairamDave #Ahmedabad #RavanDahan #DussehraCelebration #GujaratiArtist #VTVDigital https://t.co/BBf16qyfvc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 20, 2026
ADVERTISEMENT
દિલ્હીમાં પીએમ મોદીએ તીર છોડીને રાવણનું કર્યું દહન
ADVERTISEMENT
દિલ્હીના આઈપી એક્સટેન્શન સ્થિત ડીડીએ ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે દશેરા ઉજવણી દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીર છોડીને રાવણના પૂતળાનું દહન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ દેશ સામેના પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત કાર્યવાહીનો સંદેશ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT