ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ક્યારેક પિતા સાથે કરતો હતો મજૂરી, આજે કરોડોની ગાડીઓનો માલિક- કોણ છે Gen-Zનો સુપરસ્ટાર સૌરવ જોશી?
7 ફોટો ગેલેરી
Last Updated: 11:05 PM, 20 October 2026
1/7
2/7
ADVERTISEMENT
3/7
કરિયરની શરૂઆત 12મા ધોરણમાં ‘સૌરવ જોશી આર્ટ્સ’ ચેનલથી થઈ જ્યાં તેમને કોચિંગ વિડિયો મૂક્યા. પરંતુ અસલી મોટો ટર્નિંગ પોઈન્ટ લોકડાઉન દરમિયાન આવ્યો, જ્યારે તેમણે 366 દિવસ સુધી રોજ વ્લોગ બનાવવાનો ચેલેન્જ લીધો. આ એક નિર્ણયે તેમના અને પરિવારના જીવનને સંપૂર્ણરીતે બદલી નાખ્યું. કાકાના ભાઈ કુનાલીની માસૂમિયત અને મમ્મીનો ઠપકો તેમના વ્લોગની ખાસ ઓળખ બની ગઈ.
4/7
સૌરવને ઓફ-રોડિંગ અને એડવેન્ચરનો પણ ખૂબ શોખ છે. જંગલમાં ટેન્ટ લગાવીને રહેવું કે નદીમાં ગાડી અટકી જવી જેવા અનુભવો તેઓ પોતાના વ્લોગમાં બતાવે છે. સાથે સાથે ઉત્તરાખંડની સંસ્કૃતિ, પર્વતીય જીવન અને સુંદર સ્થળોને પણ પ્રોત્સાહન આપે છે. 2021માં તેને ‘ભાઈ મેરે ભાઈ’ અને ‘મૌજા’ જેવા મ્યુઝિક વિડિયોમાં પણ કામ કર્યું.
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું