ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જેલર 2’માં નાના રોલથી છવાઈ ગઈ આ એક્ટ્રેસ, ઋતિક રોશન સાથેના એક્શને ખેંચ્યું સૌનું ધ્યાન

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / જેલર 2’માં નાના રોલથી છવાઈ ગઈ આ એક્ટ્રેસ, ઋતિક રોશન સાથેના એક્શને ખેંચ્યું સૌનું ધ્યાન

Last Updated: 11:31 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રજનીકાંતની ‘જેલર 2’માં ઋતિક સાથે જબરદસ્ત એક્શન કરીને છાપ છોડનારી અપેક્ષા પોરવાલ કોણ છે? જાણો બ્યુટી પેજન્ટથી સાઉથ સિનેમા સુધીની તેની સફર વિષે.

1/6

photoStories-logo

1. અપેક્ષા પોરવાલ

રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં ઘણા કલાકારોએ કામ કર્યું છે પણ એક નામ હવે ખાસ ચર્ચામાં છે, અપેક્ષા પોરવાલ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નાનો પણ મહત્ત્વનો રોલ

અપેક્ષાએ ફિલ્મમાં નાનો પણ મહત્ત્વનો રોલ નિભાવ્યો છે. ક્લાઈમેક્સમાં તેઓ રજનીકાંતના રોલ ટાઈગર મુથુવેલ પાંડ્યનની મદદે આવે છે. ઋતિક રોશન સાથેનો તેમનો એક્શન સિક્વન્સ એટલો જોરદાર છે કે પ્રેક્ષકો તેને યાદ રાખી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સ્ક્રીનટાઈમ ઓછો

સ્ક્રીનટાઈમ ઓછો હોવા છતાં અપેક્ષાએ પોતાની છાપ છોડી દીધી છે અને તેમના કામને ભરપૂર વખાણ મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સાઉથ ફિલ્મમાં કામ કર્યું

બોલીવુડની આ એક્ટ્રેસે પહેલી વાર સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે. પહેલાં તેમને હિન્દી ફિલ્મોમાં નાના રોલ કર્યા હતા. સોની લિવની સિરીઝ ‘અનદેખી’ અને અરબી ભાષાની હિસ્ટોરિકલ વેબ સિરીઝ ‘સ્લેવ માર્કેટ’માં પણ તેમણે કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. બ્યુટી વર્લ્ડ

સુંદરતાની દુનિયામાં પણ અપેક્ષાનું નામ જાણીતું છે. 2009માં તેઓ મિસ ટીન ઈન્ડિયા ઈન્ટરનેશનલની વિજેતા બની હતા. 2015માં ફેમિના મિસ ઈન્ડિયા દિલ્હી અને ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો,

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. જીત્યો ખિતાબ

જેમાં એક ખિતાબ જીત્યો અને બીજામાં ફાઈનલિસ્ટ રહ્યા. 2017માં મિસ દિવા યુનિવર્સ ઈન્ડિયામાં સેકન્ડ રનર-અપ બન્યા હતા. આમ, નાના રોલમાં પણ મોટી છાપ છોડનારી અપેક્ષા પોરવાલ હવે લોકોના રાડાર પર આવી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Apeksha Biography Apeksha Porwal Jailer 2
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ