બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / woman had to take a selfie with the camel then animal

ભારે કરી ! / લે હજુ લે સેલ્ફી! ઊંટ પાસે નખરાં કરતી'તી યુવતી, મોંઢાથી વાળ પકડીને શું કર્યું જુઓ

Premal

Last Updated: 01:18 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેલ્ફી લેવાનો ક્રેઝ લોકોમાં ઓછો થતો નથી. જેના ચક્કરમાં ઘણી વખત લોકોને લેવાના દેવા પડી જાય છે. અમે એવી ઘણી ઘટનાઓ અંગે સાંભળ્યું છે, જેમાં સેલ્ફી લેતી વખતે લોકોના જીવ જતા રહે છે.

  • ચિડિયાઘરમાં સેલ્ફી લેતા હોય તો બંધ કરી દેજો
  • ચિડિયાઘરમાં મહિલાએ લીધી સેલ્ફી, ઊંટે કરી આવી હરકત
  • મહિલાએ મોટા વાડાની પાસે જઇને ઊંટ સાથે લીધી સેલ્ફી 

ઊંટે કરી એવી હરકત કે મહિલાને થયો દુ:ખાવો

સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણા લોકો સાથે રમૂજી ઘટના પણ બનતી હોય છે, જેને જોઈને તમે હસીને લોટપોટ થઈ જાઓ. આવો એક વીડિયો અત્યારે સોશિયલ  મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે સેલ્ફી લેતી વખતે મહિલા સાથે કઈક એવુ થાય છે, જે તેને જીવનભર યાદ રહેશે. ખરેખર મહિલા એક ચિડિયાઘરમાં ઊંટની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમ્યાન ઊંટ એવી હરકત કરે છે, જેનાથી મહિલાને અસહ્ય દુ:ખાવો થાય છે. આ જોઈને તમને પણ મજા આવશે. 

મહિલાને ઊંટ સાથે સેલ્ફી લેવાનુ ભારે પડ્યુ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ચિડિયાઘરમાં જાય છે તો તેને વાડામાં ઊંટ જોવા મળે છે. ત્યારબાદ મહિલા એક મોટા વાડાની પાસે જઇને ઊંટની સાથે સેલ્ફી લેવા લાગે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઊંટ પહેલા તો મહિલાની પાસે આવીને ફોટો પડાવે છે. જો કે, પછી તેને શુ થાય છે કે તે તેના મોંઢાથી મહિલાના વાળ પકડીને ખેંચે છે. તમે જોઇ શકો છો કે તે મહિલાના ઘણા વાળ ખેંચી નાખે છે. મહિલા ચીસો પાડવા લાગે છે. 

IFS અધિકારીએ શેર કર્યો વીડિયો 

વાયરલ વીડિયોને IFS અધિકારી પ્રવીણ અંગુસામી પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોને જોઈને લોકો સલાહ આપી રહ્યાં છે કે જ્યારે પણ ચિડિયાઘર જાઓ ત્યારે પ્રાણીઓથી દૂર રહો. વીડિયોને 5 હજારથી વધુ વ્યુજ મળ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ