બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Wish your loved ones Happy New Year with Shayari and Message

વેલકમ 2024 / નવા વર્ષેના શુભકામના સંદેશ, ખાસ અંદાજમાં મિત્ર અને પરિવારજનો મોકલો લેટેસ્ટ શાયરી, મેસજ, કોટ્સ અને તસવીર

Mahadev Dave

Last Updated: 05:31 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનારા દિવસો દરેક લોકો માટે સકારાત્મકતાનું પ્રતીક છે. લોકો કવિતાઓ, સંદેશાઓ, સુંદર તસવીરો સાથે ન્યુ ઇયરની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

  • વર્ષ 2014 ને વધાવવા યુવાઓમાં થનગનાટ
  • મિત્રો પરિવારજનો સાથે પાર્ટી કરી નવા વર્ષની ઉજવણી
  • તમારા સ્નેહીજનોને આપો આ શાયરી અને મેસેજથી નવા વર્ષની શુભકામના

વર્ષ 2024 ના આગમનને વધાવવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રડીયામણી ઘડીનું આગમન પણ થયા જઈ રહ્યું છે. નવા વર્ષની શરૂઆતની હવે ઘડીયો ગણાય રહી છે. નવા વર્ષને વધાવવા માટે મિત્રો, પરિવારજનો સાથે ડાન્સ પાર્ટીના આયોજનો થઈ રહ્યા છે અને લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અમુક લોકો નવા વર્ષે નવા સંકલ્પ કરી રહ્યા છે અને કુટેવો દૂર કરવામાં નિર્ણય લઇ રહ્યા છે. આમ આવનારા દિવસો દરેક લોકો માટે સકારાત્મકતાનું પ્રતીક છે. લોકો કવિતાઓ, સંદેશાઓ, સુંદર તસવીરો સાથે ન્યુ ઇયરની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમે પણ આ સંદેશો પાઠવી નવા વર્ષની ઉજવી શકો છો.

નવા વર્ષની શરૂઆત કરો આ 6 સંકલ્પોથી, તમારું જીવન રહેશે હર્ષોલ્લાસ ભર્યું,  સફળતા સામે આવી સિદ્ધિ અપાવશે | Start the new year with these resolutions,  your year 2024 will be ...

ન્યુ ઈયર શાયરી

  • નયા સાલ પર જો આઇ ખુશીયો કી બોછાર
  • આપકે જીવન મે આયે ખુશહાલી અપાર
  • નયા સાલ આયા ખુશીયો કે સાથ
  • સુરજ કી કિરણ મેં લિપટે આશા કે બાદલ
  • આસમાન સે બરસે કિસ્મત કી બોછાર 
  • આપકે લિયે હો નયા સાલ યાદગાર
  • ફૂલો કી તરફ મુસ્કુરાયે આપ હર દિન
  • યહી હે દુઆ નયા સાલ કી મેરી
  • ચાંદ કી રોશની કા સાથ નિભાયે
  • સુરજ કી કિરણે સફળતા લાયે.

નયા સવેરા આયા નઇ કિરણ કે સાથ
નયા દિન આયા પ્યારી મુસ્કાન કે સાથ 
આપકો નયા સાલ 2014 મુબારક હો 
મેરી ઢેરો શુભકામનાઓ કે સાથ


નયા સાલ આયા બનકર ઉજાલા
ખુલ જાય આપની કિસ્મત કા તાલા
હંમેશા આપ પર મહેરબાન રહે ઉપર વાલા
યહી દુઆ કરતા હે આપકા યે દોસ્ત પ્યારા

નવા વર્ષનો મેંસેજ

  • નયા સાલ કી ઢેર સારી શુભકામનાએ, નયા સાલ આપકે લિયે ખુશીઓ ભરા હો
  • 2023 કો અલવિદા કર 2024 કા સ્વાગત હૈ, નયે સાલ કી હાર્દિક શુભકામનાએ
  • ઉમ્મીદ કરતા હું કે નયા સાલ આપકે લિયે સફળતા ઓર ખુશીઓ સે ભરપૂર હોગા!
  • બીતે સાલ કી સારી બુરાઇયા કો ભૂલ કર નયે સાલ કા સ્વાગત કરે! , નયે સાલ કી હાર્દિક શુભકામનાએ
  • આવો 2024 ને કદમ રખ કર સારે રેકોર્ડ તોડે નયા વર્ષ કે પહેલે સુરજ કી તરહ ચમકે!

સંકળાયેલા મુદ્દાઓ

Happy New Year 2024 Wishes welcome 2024 નવું વર્ષ ન્યુ ઇયર વર્ષ 2024 શાયરી Happy New Year 2024 Wishes
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ