બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પેટ્રોલ-ડીઝલનો યુગ થશે ધીમો? 2032 સુધી ભારતમાં 3 કરોડથી વધુ EV વેચાવાનો અંદાજ
4 ફોટો ગેલેરી
Last Updated: 08:00 PM, 16 July 2026
1/4
ભારતનો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટ આગામી વર્ષોમાં જોરદાર સ્પીડથી આગળ વધવાની તૈયારીમાં છે. **ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ અલાયન્સ (IESA)**ની તાજી રિપોર્ટ અનુસાર, જો સરકારની પોલિસી, ચાર્જિંગ નેટવર્ક અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પૂર્ણ સપોર્ટ મળતો રહે તો 2032 સુધીમાં દર વર્ષે 3.04 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ શકે છે. એટલું જ નહીં ઇલેક્ટ્રિક કારોની સેલ્સમાં આશરે 12 ગણો જોરદાર વધારો થવાની સંભાવના છે. આ રિપોર્ટ કસ્ટમાઇઝ્ડ એનર્જી સોલ્યુશન્સ (CES) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
2/4
3/4
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ