બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચથી થશે જબરદસ્ત ફાયદો, Basic Salary સાથે HRAમાં પણ આવશે મોટો ઉછાળો
5 ફોટો ગેલેરી
Last Updated: 09:30 PM, 16 July 2026
1/5
8મા પગાર પંચની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં કર્મચારી સંગઠનો સેલરી, પેન્શન અને ખાસ કરીને HRAમાં મોટો વધારો માંગી રહ્યા છે. એક્સપર્ટ્સ પણ કહે છે કે આ વખતે HRAમાં મોટી છલાંગ લાગી શકે છે. કેમ કે HRA સીધું બેસિક સેલરી સાથે જોડાયેલું છે. જેટલો વધારે ફિટમેન્ટ ફેક્ટર, એટલી વધારે માસિક આવક. ખાસ કરીને મેટ્રો અને મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓના પગારમાં આ વધારો સીધો જ અનુભવાશે.
2/5
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ