બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નોકરીની નવી તકો ઓફર મળે, આ રાશિના જાતકોને જૂની ઉઘરાણી મળશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / નોકરીની નવી તકો ઓફર મળે, આ રાશિના જાતકોને જૂની ઉઘરાણી મળશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 11:02 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (17 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

17 07 2026 શુક્રવાર, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ ચોથ, નક્ષત્ર મઘા, યોગ વ્યતિપાત, કરણ વણિજ, રાશિ સિંહ (મ.ટ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે, જૂની ઉઘરાણી મળશે, આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે, કામકાજમાં ઉન્નતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવન સુખમય રહેશે, પ્રવાસના કામકાજથી ફાયદો થશે, નવા ધંધા માટે ઉત્તમ તકો મળશે, સંતાનો પ્રત્યે કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈભાંડુઓથી લાભ થશે, પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે, મન ઇચ્છિત ફળ પ્રાપ્તિમાં વિલંબ થશે, નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન અને પરિવારનું સારું સુખ મળશે, ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી, પારિવારિક જીવનમાં તણાવ જણાશે, કામકાજમાં મહેનત પછી સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે, સારા પરિણામો મળશે, ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સપનાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે, આવકના નવા સ્ત્રોત્ર મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે, કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ બીજાની વાતોથી ભ્રમિત ના બનશો, તમારા કામમાં જ વિશ્વાસ રાખવો, ધંધામાં અને પરિવારમાં તણાવ રહેશે, જમીન મકાનને લગતા કાર્યોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, ધંધા વેપારમાં આર્થિક લાભ થશે, સામાજિક કાર્યોમાં સફળતા મળશે, સંતાનના અભ્યાસમાં સુધારો જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જમીનને લગતા કામથી લાભ થશે, ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, નોકરીની નવી તકો ઓફર મળે, ભાગીદારો અને જીવન સાથીનો સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજે આપના ધીરજની કસોટી થશે, જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવા, વ્યવસાયના કામમાં ધ્યાન આપી શકશો, નોકરિયાતને ઉત્તમ તકો મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં શુભ સમાચારથી ખુશી વધશે, ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે, નોકરિયાતને કામમાં મહેનત વધશે, જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાદવિવાદથી નુકસાન થશે તો સાચવવું, આજનો દિવસ ઉતાર ચઢાવનો રહે, ખોટું સાહસ અને ઉતાવળ કરવી નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Horoscope Daily Rashifal 17 July 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ