બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્લીથી યુપી -બિહાર, બંગાળ સુધી વરસાદ, ચોમાસાનું કમબેક, 14 રાજ્યોમાં એલર્ટ

photo-story

7 ફોટો ગેલેરી

હવામાન / દિલ્લીથી યુપી -બિહાર, બંગાળ સુધી વરસાદ, ચોમાસાનું કમબેક, 14 રાજ્યોમાં એલર્ટ

Last Updated: 11:00 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

છેલ્લા અમુક દિવસોથી ઉમસ અને ગરમીથી ત્રાસી રહેલા લોકોને ચોમાસું હળવી રાહત આપશે. ચાલો જાણીએ કે 17 જુલાઈ 2026 ના રોજ દેશમાં કેવો વરસાદ રહેશે .

1/7

photoStories-logo

1. 17 જુલાઈનું હવામાન

દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસોથી ઉમસ અને ગરમીથી ત્રાસી રહેલા લોકોને મોનસૂન હળવી રાહત આપવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી 17 જુલાઈ 2026 મુજબ 17 જુલાઈના રોજ દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સારી સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દિલ્હી-એનસીઆરમાં કેવું રહેશે?

17 જુલાઈના રોજ દિલ્હી-એનસીઆરમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદપૂર્વી યુપીમાં આંધી-તોફાન, વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી. તો પશ્ચિમી યુપીમાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ, જે 18 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. પૂર્વી યુપીમાં 22 જુલાઈ સુધી વરસાદનો દોર ચાલુ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પૂર્વી રાજ્યોમાં રેડ એલર્ટ

બંગાળની ખાડીમાં બનેલા નીચા દબાણના કારણે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં 19 જુલાઈ સુધી આ સિસ્ટમ મજબૂત થઈ શકે છે. તો 19-20 જુલાઈમાં દાર્જિલિંગ, કલિમ્પોંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર અને કૂચબિહારમાં અતિભારે વરસાદની આગાહી. આ સિવાય બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં 22 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બીજા રાજ્યોની સ્થિતિ

રાજસ્થાનમાં આગામી 5-6 દિવસ મોટા ભાગે શુષ્ક હવામાનરહેશે. જેમાં જયપુર, ભરતપુર અને બીકાનેર વિભાગમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ ભારે વરસાદની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ભારેથી અતિભારે વરસાદ

અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ઉત્તરાખંડ, પૂર્વી યુપી, હિમાચલ, છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વ્યાપક વરસાદ

હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર-પૂર્વી રાજ્યો, છત્તીસગઢ, કોંકણ-ગોવા, તટીય કર્ણાટક, કેરળ વગેરે જગ્યાએ વ્યાપક વરસાદ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. છૂટો છવાયો વરસાદ

પશ્ચિમી યુપી, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

monsoon weather Red alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ