બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / હંસ ગજકેસરી યોગથી ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય, ધન, સફળતા અને માન-સન્માનના મળશે શુભ સંકેત

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / હંસ ગજકેસરી યોગથી ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય, ધન, સફળતા અને માન-સન્માનના મળશે શુભ સંકેત

Last Updated: 09:07 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે હંસ પંચ મહાપુરુષ યોગ અને ગજકેસરી યોગના દુર્લભ સંયોગથી મેષ, વૃષભ, તુલા, કર્ક અને મકર રાશિને ધન, સફળતાનો મોટો લાભ મળવાનો છે. જેમાં ગુરુની કૃપાથી કરિયર, આર્થિક સ્થિતિ અને માન સન્માનમાં વધારો થશે.

1/9

photoStories-logo

1. હંસ પંચ મહાપુરુષ યોગ અને ગજકેસરી યોગ

જ્યોતિષ મુજબ આજે એવી ઘટના બનવાની છે કે નસીબદાર લોકોના નસીબ એકદમ જગમગી ઊઠશે. આજે હંસ પંચ મહાપુરુષ યોગ અને ગજકેસરી યોગનો અતિ દુર્લભ અને શાનદાર સંયોગ બની રહ્યો છે. જ્યારે શુભ ગ્રહો આવી રીતે મળે ત્યારે જીવનમાં ધન, સુખ, માન અને સફળતાની વર્ષા થવાની તૈયારી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. આ યોગોનું મહત્ત્વ

હંસ પંચ મહાપુરુષ યોગ ત્યારે બને છે જ્યારે દેવગુરુ ગુરુ પોતાની સ્વરાશિ કે ઉચ્ચ રાશિમાં કેન્દ્રમાં બિરાજમાન હોય. આ યોગ વ્યક્તિને જ્ઞાન, પ્રતિષ્ઠા અને સંપત્તિ આપે છે. અને ગજકેસરી યોગ તો ગુરુ અને ચંદ્રમાની અદ્ભુત યુતિ પમ છે, જેને રાજયોગ જેવું ફળ આપનાર માનવામાં આવે છે. સુખ-સમૃદ્ધિ, આર્થિક તાકાત અને માનસિક શાંતિલાવે છે. આજે આ ખાસ યોગો આ પાંચ રાશિઓ માટે પ્રગતીના દ્વાર ખોલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. મેષ

આ યોગથથી તમારા કરિયરમાં આજે મોટી છલાંગ આવશે. ઓફિસમાં તમારી તારીફ થશે. અટકેલા સરકારી કામ પૂરા થશે અને આર્થિક રીતે પણ આ સમય સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. વૃષભ

ગજકેસરી યોગથી તમને અચાનક નાણાકીય લાભ થશે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે, રોકાણ કરવા માટે આ સારો સમય છે. પરિવાર સાથે સુમેળ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. તુલા

આ દરમિયાન તમારી સામાજિક સ્થિતિ વધશે. આજે તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે. વેપારીઓને મોટો નફો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. કર્ક

તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ યોગ માનસિક શાંતિ અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો તમને વધુ મોકા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. મકર

આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. ગુરુના આશીર્વાદથી તમને શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. સફળતા માટે એક નાનો ઉપાય

આ યોગોનો પૂરેપૂરો લાભ લેવા માટે આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. કેસરનો તિલક લગાવો, પીળા રંગના કપડાં પહેરો. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને પીળા ફળ કે ચણાની દાળનું દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Hansa Pancha Mahapurusha Yoga Gajkesari Yoga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ