ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અજબ ગજબ / ટ્રેનના છેલ્લા કોચ પર 'X' કેમ લખેલું હોય છે? 99.99 ટકા લોકો નથી જાણતા કારણ

જાણવા જેવું / ટ્રેનના છેલ્લા કોચ પર 'X' કેમ લખેલું હોય છે? 99.99 ટકા લોકો નથી જાણતા કારણ

Published By: Nirav Kumar

Last Updated: 06:44 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બધાએ રેલવેમાં એકવાર તો મુસાફરી કરી હશે કે રેલવે જોઈ હશે, પણ તમે જાણો છો કે, તેના છેલ્લા કોચ પર X નું નિશાન કેમ બનાવવામાં આવેલું હોય છે?

ADVERTISEMENT

ભારતમાં માલ સામાન કે મુસાફરોના પરિવહન માટે ભારતીય રેલવેનો ઉપયોગ વધુ થાય છે. જે તેની સુવિધા અને દેશવ્યાપી કનેક્ટિવિટી માટે જાણીતું છે. પરંતુ મુસાફરી કરતી વખતે તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય ટ્રેનોના છેલ્લા કોચ પર "X"નું નિશાન કેમ હોય છે? તેનું મહત્વ શું હતું, છેલ્લા કોચ પર "X" નું મહત્વ શું છે?

  • ચાલો સમજીએ છેલ્લા કોચ પર "X" નિશાન વિશે
  1. ટ્રેનમાં "X"નું નિશાન મુખ્ય કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે બધા કોચ સુરક્ષિત રીતે સ્ટેશન પરથી પસાર થઈ ગયા છે. તેનાથી રેલવે સ્ટાફને જાણ થાય છે કે, બધા કોચ સ્ટેશનથી નીકળી ગયા છે.
  2. શિયાળા દરમિયાન વિઝિબિલિટી ઘટે છે. ધુમ્મસ, વરસાદ કે રાત્રે પણ ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રેનના છેલ્લા કોચ પાછળ "X" નું નિશાન મૂકવામાં આવે છે. જેનાથી સરળતાથી તે દેખાય છે.
vtv app promotion

ટ્રેનો પરજે X નું નિશાન બનાવામાં આવે છે તે તેમાં ચટક રંગોનો ઉપયોગ થાય છે. જે કલર દૂરથી પણ દેખાય છે. જેનાથી તે ધુમ્મસમાં પણ રેલવે સ્ટાફ અને મુસાફરોને સરળતાથી દેખાય છે.

વધુ વાંચો : દુનિયાના સૌથી 5 સૌથી વધુ પ્રદૂષિત દેશ કયા? જાણો ભારતનો કયો નંબર

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખનિજો, કાચા માલ અને મુસાફરોના પરિવહન માટે અનેક માધ્યમો છે પરંતુ ભારતીય રેલવે તે બધામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રેલવે પરિવહનના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા માધ્યમોમાંનું એક છે. જેમાં દેશના કરોડો લોકો મુસાફરી કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Last Coach X Mark Railway

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ