ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દુનિયાના સૌથી 5 સૌથી વધુ પ્રદૂષિત દેશ કયા? જાણો ભારતનો કયો નંબર

નેશનલ / દુનિયાના સૌથી 5 સૌથી વધુ પ્રદૂષિત દેશ કયા? જાણો ભારતનો કયો નંબર

Published By: Nirav Kumar

Last Updated: 01:49 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદૂષણ હેલ્થ પર ગંભીર અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, વિશ્વના સૌથી 5 પોલ્યુટેડ દેશોમાં તમામ દેશો એશિયાના છે?

ADVERTISEMENT

એર પોલ્યુશન સૌથી ગંભીર પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગઈ છે. એર પોલ્યુશન માત્ર પ્રકૃતિને જ અસર કરતું નથી પણ માણસના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તેનાથી અનેક બીમારીઓ અને અકાળે મૃત્યુ પણ થઇ શકે છે. કેટલાક દેશોમાં એર ક્વોલિટી ખુજ બ ખરાબ છે. ચાલો અહિંયા વિશ્વના પાંચ સૌથી વધુ પોલ્યુટેડ દેશો વિશે જાણીએ.

  • બાંગ્લાદેશ
    વર્ષોથી બાંગ્લાદેશ વિશ્વના સૌથી વધુ વાયુ પ્રદૂષિત દેશમાં પહેલા નંબર પર છે. તેની રાજધાની ઢાકામાં પ્રદૂષણનું લેવલ ચિંતાજનક રહે છે. જેમાં ઈંટના ભઠ્ઠા, બાંધકામ પ્રોજેક્ટ્સ અને વાહનોમાંથી નીકળતો ધુમાડો મુખ્ય કારણો છે જેના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડે છે.
  • પાકિસ્તાન
    પાકિસ્તાનનું લાહોર શહેર ખુબ પોલ્યુટેડ છે. અહીંની હવામાં PM2.5 લેવલ હાઈ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક માનવામાં આવે છે. જેમાં કચરો બાળવો અને ટ્રાફિક મુખ્ય કારણો છે.


vtv app promotion
  • ભારત
    ભારતના અનેક શહેરો ખાસ કરીને દિલ્હીમાં ખુબ પોલ્યુશન હોય છે. દિવાળી દરમિયાન ફટાકડા અને પરાળી બાળવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. એના માટે સરકારે અનેક પગલાં લીધા છે પરંતુ તેમ છતાં પ્રદૂષણનું લેવલ ચિંતાજનક રહે છે.
  • ચીન
    ચીનમાં ઔદ્યોગિક વિસ્તારો અને મુખ્ય શહેરોમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. તાજેતરના વર્ષોમાં ચીને કડક પગલાં લીધા હોવા છતાં અનેક શહેરોમાં હવાની ક્વોલિટી નબળી રહે છે.

વધુ વાંચો : ભાગેડુ મેહુલ ચોક્સીના ગુનાઓનો હવે થશે હિસાબ, બેલ્જિયમ કોર્ટે આપી ભારત લાવવાની મંજૂરી

  • અફઘાનિસ્તાન
    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હવાનું પ્રદૂષણ ખુબ જ વધારે છે. શિયાળાની ઋતુમાં લોકો બળતણ તરીકે કોલસા અને લાકડાનો ઉપયોગ કરે છે જે પ્રદૂષણમાં વધારો કરે છે. અહીંયા કચરો બાળવાથી પણ પ્રદૂષણ વધે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Polluted Countries Air Pollution Asia

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ