બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Why is Kiss Day celebrated today in Valentine's week? Learn the history

Kiss Day 2024 / વેલેન્ટાઈન વીકમાં કેમ આજના દિવસે ઉજવવામાં આવે છે કિસ ડે? જાણો ઇતિહાસ-મહત્વ

Pooja Khunti

Last Updated: 10:49 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીનાં રોઝ ડેથી થાય છે. ત્યારબાદ પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઈન ડે આવે છે. જાણો, કિસ ડેની શરૂઆત કેવી રીતે થઈ હતી.

  • હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે
  • લોકો કોઈને શુભેચ્છા આપવા માટે કિસ કરતાં હતા
  • વેલેન્ટાઈનનાં 7 માં દિવસે કિસ ડે ઉજવવામાં આવે છે

હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. પ્રેમીઓ આ દિવસની ઘણા સમયથી રાહ જોતાં હોય છે. તેઓ આ દિવસને યાદગાર બનાવવા માટે નવા-નવા પ્લાન બનાવે છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીનાં રોઝ ડેથી થાય છે. ત્યારબાદ પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઈન ડે આવે છે. જાણો, કિસ ડેની શરૂઆત કેવી રીતે થઈ હતી. 

ફ્રાંસ, રશિયા અને રોમ 
એવું માનવામાં આવે છે કે છઠી સદીમાં ફ્રાંસમાં કપલ્સ ડાન્સ કરતાં. ડાન્સનાં અંતમાં તેઓ તેમના પ્રેમને વ્યક્ત કરતાં. પ્રેમને વ્યક્ત કરવા માટે તેઓ એકબીજાને કિસ કરતાં હતા. ત્યારબાદ ડાન્સ સમાપ્ત થઈ જતો. આ ફ્રાંસનાં કિસ ડેની વાત થઈ. કિસ ડેનો સંબંધ રશિયાથી પણ છે. રશિયામાં લોકો લગ્ન કરતાં સમયે એકબીજાને કિસ કરતાં હતા. રોમમાં પણ કિસ પ્રચલિત હતી. લોકો કોઈને શુભેચ્છા આપવા માટે કિસ કરતાં હતા. આ રીતે લોકો કિસ કરીને તેમની લાગણી વ્યક્ત કરતાં હતા. 

વાંચવા જેવું: Chocolate Day: ચોકલેટ ડે શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેનું મહત્વ અને ઇતિહાસ? જાણો

ખાસ દિવસ 
વેલેન્ટાઈનનાં 7 માં દિવસે કિસ ડે ઉજવવામાં આવે છે. લોકો તેમના સાથીને કિસ કરે છે. તેઓ એકબીજાને વચન આપે છે કે તેઓ હમેશા એકબીજાનાં જ રહેશે. વેલેન્ટાઈન વીકમાં કિસ ડેને એક ખાસ દિવસ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ