બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Whenever Deepika Padukone enters the hotel room she replaces the stuff of the room according to feng shui

બૉલીવુડ ગપશપ / અરે રે.! હોટલની રૂમમાં પહોંચતા જ Deepika Padukone સૌથી પહેલા કરે છે આ કામ, જાણીને માથું પકડી લેશો

Vaidehi

Last Updated: 08:36 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકાએ હાલમાં જ ફેન્સ સામે ખુલાસો કરતાં કહ્યું કે જ્યારે પણ તે કોઈ હોટેલમાં સ્ટે કરે છે ત્યારે તે સૌથી પહેલાં શું કરે છે?

  • દીપિકા પાદુકોણે ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
  • હોટેલનાં રૂમમાં ચેકઈન બાદ આ કામ કરે છે દીપિકા
  • દીપિકા પોતાના રૂમનો'ફેંગ શુઈ' બદલે છે

દીપિકા પાદુકોણની સ્ટાઈલ ફિલ્મોમાં તો અનોખી છે જ પરંતુ રિયલ લાઈફમાં પણ તેમની રહેણીકરણી તેમનું અલગ વ્યક્તિત્વ દર્શાવે છે. હાલમાં જ દીપિકાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં કહ્યું કે તે જ્યારે પણ શહેરની બહાર જાય છે અને હોટેલમાં સ્ટે કરે છે ત્યારે રૂમમાં જઈને સૌથી પહેલું કામ શું કરે છે.

હોટેલનાં રૂમમાં જઈને સૌથી પહેલું કામ શું કરે છે ?
દીપિકાએ હાલમાં જ ખુલાસો કરતાં કહ્યું કે જ્યારે તે હોટેલનાં રૂમમાં એન્ટર થાય છે ત્યારે બીજું બધું પછી પણ સૌથી પહેલા રૂમમાં રહેલી ચીજ વસ્તુઓ તેના હિસાબે સેટ કરે છે. તે હોટલનાં રૂમમાં પણ હોમ જેવું ફીલ કરવા માટે રૂમમાં પડેલી ચીજોને રિસેટ કરે છે.'

'રૂમમાં ચેકઈન કરું ત્યારે જ આ કામ કરવા લાગુ છું'
દીપિકા જણાવે છે કે તે રૂમનો ફેંગ શુઈ બદલે છે. તે કહે છે કે,'રૂમમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે મને જોવામાં પસંદ પડતી નથી, તો તેને હું તેના સ્થાનેથી હટાવીને કોઈ એવી જગ્યાએ રાખું છું કે જ્યાં તે મને દેખાય જ નહીં. આ એવી ચીજો હોય છે જે મારાં એનર્જી લેવલ સુધી પહોંચી શકતી નથી.  જ્યારે હું રૂમમાં ચેકઈન કરું ત્યારે જ આ કામ કરવા લાગુ છું.'

ફેંગ શુઈનો અર્થ
ફેંગ શુઈ એક અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે હવા અને પાણી. ફેંગ શુઈને ધ્યાનમાં રાખીને ઘરની અંદર ચીજોને ગોઠવવાથી વાસ્તુ દોષ સંબંધીત સમસ્યાઓ ઘટે છે. તેવામાં આ ઈન્ટરવ્યૂમાં જાણવા મળ્યું કે દીપિકા પાદુકોણ પણ આ ફેંગ શુઈમાં વિશ્વાસ રાખે છે અને હંમેશા ફોલો કરે છે. તે ઘણી સિસ્ટેમેટિક જીવનશૈલી ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ