બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / When Holashtak start Manglik works cannot be done for eight days before Holi.

ધર્મ / ક્યારે શરૂ થઈ રહ્યું છે હોળાષ્ટક: હોળી પહેલા આઠ દિવસ સુધી નહીં કરી શકાય માંગલિક કાર્યો

Hiralal

Last Updated: 08:02 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ માન્યતા પ્રમાણે, શુભ કોર્યો જેવાં કે, લગ્ન, નામકરણ, નવા ઘરમાં પ્રવેશ, હવન પૂજા વગેરે શુભ કાર્યો સામી હોળીએ કરવામાં આવતા નથી.

હોળાષ્ટક ક્યાકથી શરૂ થાય છે? જાણો શા માટે હોળી પહેલાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. 

હોળી, હર્ષો  ઉલ્લાસનો તહેવાર છે. તમામ ફરિયાદો દૂર કરી એકબીજા સાથે હળીમળીને હોળીનો તહેવાર ઉજવાય છે.  આ વર્ષે  હોળી 25મી માર્ચેના રોજ છે. હોળી તો  હર્ષો ઉલ્લાસનો તહેવાર છે. છતાં આપણે કેમ એવું કહીએ છીએ કે, સામી હોળીએ ક્યાં કોઈ શુભ કાર્ય શરૂ કરવું.  હોળીના  8 દિવસ પહેલા કેમ  શુભ કાર્યો થતાં નથી. 

વધુ વાચાવે જેવું: 8 દિવસ બાદ શનિ પરિવર્તન: આ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે સારા દિવસો

આ શુભ કાર્યો કેમ થતાં નથી.

હિંદુ માન્યતા પ્રમાણે, શુભ કોર્યો જેવાં કે, લગ્ન, નામકરણ, નવા ઘરમાં પ્રવેશ, હવન પૂજા વગેરે કરવામાં આવતા નથી.  હા, દરરોજ પૂજાવિધિ માટે કોઈ મનાઈ નથી. મુખ્ય કારણેની વાત કરીએ તો,  હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ હતો. તેનો દિકરો પ્રહલાદ હતો. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને માનતો ન હતો. અને તેના રાજ્યમાં  ભગવાન વિષ્ણુની  પૂજા કરવામાં આવતી ન હતી. પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. જ્યાં તક મળે તે  પૂજા કરવા બેસી જતો હતો. આ વાત હિરણ્યકશ્યપને પસંદ ન હતી. ભક્તિ છોડાવવા હિરણ્યકશ્યપ પ્રહલાદને અનેક યાતના આપી હતી. આ યાતના હોળીકા દહનના આઠ દિવસ પહેલા શરૂ થઈ હતી. બસ આ માન્યતાના આધારે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ