બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / WhatsApp upcoming feature email verification calendar search profile

તમારા કામનું / WhatsAppમાં આવશે જબરદસ્ત 5 ફીચર, એક ફોનમાં ચાલશે બે નંબર, તો ઈમેઈલ વાળું અપડેટ સૌથી અલગ

Arohi

Last Updated: 12:34 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Upcoming Feature: WhatsAppની પોપ્યુલારિટી ખૂબ જ વધારે છે. જલ્દી જ આ પ્લેટફોર્મમાં અમુક નવા ફિચર્સ એડ થવાના છે. જે તમારા ચેટિંગ એક્સપિરિયન્સને ખૂબ જ કમ્ફર્ટેબલ બનાવશે.

  • WhatsAppમાં આવશે જબરદસ્ત 5 ફીચર
  • એક ફોનમાં ચલાવી શકાશે બે નંબર
  • ઈમેલ વાળા અપડેટ વિશે પણ જાણી લો

WhatsAppની પોપ્યુલારિટી કોઈનાથી છુપી નથી. તેના દુનિયાભરમાં કરોડો યુઝર્સ છે. આજે અમે તમને તેના 5 ખાસ ફિચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે. તેમાં ઈમેલ વેરિફિકેશનનું ઓપ્શન મળશે. જેના બાદ યુઝર્સને ફોન નંબર પર આવનાર OTPની જરૂરીયાત નહીં રહે. તેના ઉપરાંત સર્ચમાં કેલેન્ડરનું ઓપ્શન અને તેના ઉપરાંત મલ્ટી એકાઉન્ટ લોગઈનનું ફિચર થશે. 

એક ફોનમાં ચાલશે બે WhatsApp
જો તમારા સ્માર્ટફોનમાં ડુઅલ સિમ છે અને બન્ને સિમ પર WhatsApp ચલાવવું છે તો પહેલા ક્લોન એપનો ઉપયોગ કરીને આમ કરતા હતા. હવે કંપની એક નવું ફિચર લઈને આવી રહી છે જેના બાદ એક જ એપમાં બે વોટ્સએપ નંબરના એકાઉન્ટ ઉપયોગ કરી શકાશે. તેની જાણકારી મેટાએ પોતાના બ્લોગપોસ્ટમાં આપી છે. 

આવી રહ્યું છે Email Verification
WhatsApp એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે જેનું નામ ઈમેલ વેરિફિકેશન છે. આ ફિચરને વોટ્સએપના એકાઉન્ટ સેટિંગ્સની અંદર ઈમેલ એડ્રેસના રૂપમાં જોઈ શકાશે. જોકે આ સ્ટેબલ વર્ઝનમાં ક્યાં સુધી રહેશે તેના વિશે અત્યારથી કહેવું ખૂબ જ મુશ્કેલ છે. 

લાંબી સ્ક્રોલિંગથી મળશે છુટકારો 
WhatsApp પ્લેટફોર્મમાં જલ્દી જ એક નવું ફિચર દસ્તક આપવાનું છે. આ ફિચર યુઝર્સને સર્ચમાં કેલેન્ડરના રૂપમાં દેખાશે. તેની મદદથી યુઝર્સ સરળતાથી પોતાની ફાઈલ્સને સર્ચ કરી શકશે. તેમાં તે સિલેક્ટેડ તારીખોને સિલેક્ટ કરી શકશે અને પથી તે સર્ચ કરી શકશે. બીટા વર્ઝન V2.2348.50માં આ ફિચરને સ્પોટ કરવામાં આવી ચુક્યું છે. 

મળશે અલ્ટરનેટિવ પ્રોફાઈલનું ઓપ્શન 
WhatsAppમાં ટૂંક સમયમાં જ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક નવું ફિચર દસ્તક આપી ચુક્યું છે. આ ફિચરનું નામ Alternate Profile Privacy Feature છે. એવામાં જે લોકોની પાસે પોતાનો નંબર સેવ નથી તેની સાથે અલ્ટરનેટિવ પ્રોફાઈલ શેર કરી શકાશે. અલ્ટરનેટિવ પ્રોફાઈલમાં નામ, ફોટો અને અન્ય ડિટેલ્સને ચેન્જ કરી શકાય છે. 

ઓરિજનલ ક્વોલિટીમાં મોકલી શકાશે ફોટો અને વીડિયો 
રિપોર્ટ અનુસાર WhatsApp એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે જેના મદદથી યુઝર્સથી પોતાના વીડિયો, ફોટો અને ડોક્યુમેન્ટ્સને ઓરિજનલ ક્વોલિટીમાં સેન્ડ કરી શકાશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ