બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / whatsapp-trick-here-how-to-read-delete-message

NULL / WhatsApp પર Delete કરેલા મેસેજ આ રીતે વાંચો જાણો પ્રોસેસ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

WhatsApp આજકાલ મેસેજિંગ સૌથી સરળ માધ્યમ બની ગયુ છે. તેના દ્વારા યૂઝર્સ સરળતાથી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે સંપર્કમાં રહી શકાય છે અને તેમની સાથે ફોટો અને વીડિયો શૅર કરી શકાય છે. WhatsApp યૂઝ કરવાની મજા ડબલ મજા થઇ જાય છે જ્યારે તમને કેટલાક હિડન ફિચર્સ પણ ખબર હોવા જોઇએ. આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા જઇ રહ્યા છે જેનાથી તમે WhatsApp પર ડિલીટ  થયેલા મેસેજિસને પણ વાંચી શકશો. આવો જાણીએ એ ટ્રીક...

જો તમે WhatsApp પર મોકલવામાં આવેલા મેસેજિસ વાંચવા માગતા હોય તો સૌથી પહેલા તમારી પાસે ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. આ સાથે તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇ કિટકેટથી ઉપરના વેરિયન્ટનો હોવો જોઇએ. 

WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા Notification History એપ ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ થયા પછી આ એપમાં રહેલા નોટિફિકેશન અને એડમિનિસ્ટ્રેટર એક્સેસને ઓન કરી દો. 

આ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી તમને આ એપ તમારા Notification Historyને રેકોર્ડ કરવાનુ શરૂ કરશે. થોડા સમય પછી આ એપને ખોલવા અને WhatsApp આઇકન પર ક્લિક કરો.

Notification History એપ પર WhatsApp આઇકનને ખોલ્યા પછી તેને કોન્ટેક્ટને સર્ચ કરો જેના ડિલીટ  કરેલા મેસેજ તમે વાંચવા માગો  છો. કોન્ટેક્ટ પર સિલેક્ટ કરતા જ તમે ડિલીટ  કરેલા મેસેજને વાંચી શકશો.

આ એપની મદદથી WhatsApp પર ડિલીટ  કરેલા મેસેજ વાંચી શકાય છે પણ એપની કેટલીક મર્યાદા છે. આ એપ દ્વારા ડિલીટ  કરેલા મેસેજના શરૂઆતના 100 અક્ષરો જ રેકોર્ડ થાય છે અને જો ફોન રિ-સ્ટાર્ટ કરવામાં આવે તો રેકોર્ડ થયેલા મેસેજ ડિલીટ થઇ શકે છે.

ડિલીટ કરેલા મેસેજ અથવા ચેટ વાંચવાની બીજી રીત:

- આ રીત સેન્ડર માટે યૂઝફુલ સાબિત થઇ શકે છે. આ માટે તમારે WhatsAppની ચેટ બેકઅપને ટર્ન ઓન કરવાની જરૂરિયાત છે.

- WhatsApp રાત્રે બેકઅપની પ્રોસેસ કરતું હોય છે. આથી આ સમય પહેલા તમામ ચેટ લોકલ મેમરીની સાથે સાથે તમને ગૂગલ ડ્રાઇવમાં સેવ કરે છે.

- આથી જો તમને ભૂલથી ચેટ અથવા મેસેજ ડિલીટ કરી દેશો તો તમે ચેટ સ્ટોરેજ ઓપ્શનમાંથી ચેટને રિસ્ટોર કરી શકો છો.

- સૌથી પહેલા પોતાના ફોન પર WhatsApp અનઇન્સ્ટોલ કરો. વોટ્સએપને રિફ્રેશ કરવા માટે તમારે પોતાનો મોબાઇલ નંબર નાંખવો પડશે.

- OTP અને પાસકોડ પછી તમે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો યૂઝ કરી શકો છો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ