બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચહેરા પર લીંબુ રગડનારા લોકો ચેતે! કેન્સરની સંભાવના, સ્કીન એક્સપર્ટનો મોઢું ઉતરી જાય તેવો ખુલાસો
Last Updated: 03:34 PM, 14 January 2025
ઘણા લોકો ચહેરા પર ડાઘ અને ખિલથી છુટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરે છે. આ સૌથી વધારે ઉપયોગમાં લેવાતો ઘરેલુ નુસખો પણ છે. પરંતુ સ્કિન માટે લીંબુના ફાયદાઓ પર હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન રહે છે. આ બાબતે એક્સપર્ટસ સ્કીન પર ઉપયોગને લઈને લીંબુ, સંતરાના છાલ અને સફરજનના સરકાના સાઈડ ઇફેક્ટ્સ વિશે જણાવ્યું છે, જેને સામાન્ય રીતે લોકો જલ્દી નોટિસ નથી કરી શકતા. તો ચાલો આના વિશે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT

ચહેરા પર અભિશાપ સમાન
ADVERTISEMENT
એક્સપર્ટ્સે વિનંતી કરતા કહ્યું છે કે કૃપા કરીને સ્કીન પર લીંબુનો ઉપયોગ ન કરવો. આ વાસ્તવમાં તમારી સ્કીનને સૂર્ય પ્રતિ વધુ સંવેદનશીલ બનાવે છે. હેલ્થ નિષ્ણાતો વધુમાં કહે છે કે લીંબુ સંતરાના છાલ આએન સફરજનના સરકા ડાર્ક સર્કલ માટે સામાન્ય ઘરેલું ઉપચાર છે, પરંતુ વાસ્તવમાં તે ત્વચા માટે અભિશાપ છે.
કેમ ન લગાવવું જોઈએ સ્કીન પર લીંબુ
ADVERTISEMENT
નિષ્ણાતોનું માનીએ તો લીંબુમાં નેચરલ એસિડ હોય છે, સાથે જ આ પ્રકાશ સંશ્લેષક પણ હોય છે. એવામાં આને લગાવવાથી સ્કિન સૂરજના હાનિકારક પ્રભાવો પ્રતિ વધારે સંવેદનશીલ બને છે.

ADVERTISEMENT
ખીલ, કાળા ડાઘ માટે કેવી રીતે અસરકારક?
હેલ્થ એક્સ્પર્ટ્સ જણાવે છે કે લીંબુ અમ્લીય હોવાના કારણે ખીલ પર રહેલા બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. પરંતુ આ સ્કિનને ફાયદા કરતાં વધારે નુકસાન પહોંચાડે છે. આ સ્કીનને એક્સફોલિએટ કારવમાં અને તેને અસ્થાયી રૂપે ચમકદાર લુક આપવામાં પણ મદદ કરે છે. બ્લીચિંગ પ્રભાવ આનું કારણ બની શકે છે, પરંતુ આ સ્કીનના કાળા ડાઘને લાંબા સમય સુધી ખેંચે છે.
ADVERTISEMENT
વધુ વાંચો:ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાનો રિવાજ કેમ? ઈતિહાસ પતંગ કરતાં પણ પ્રાચીન
સ્કીન કેન્સરનું પણ વધી શકે છે જોખમ
ADVERTISEMENT
એક્સપર્ટે જણાવ્યું એમ લીંબુ લગાવવાથી સ્કિન સૂર્ય પ્રકાશ પ્રતિ વધુ સેન્સેટીવ બની જાય છે. એવામાં આ સ્કિન કેન્સરના જોખમને આમંત્રિત કરી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.