બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what happens to your body if you eat an orange every day during winters

વિન્ટર કેયર / શિયાળામાં દરરોજ આ ફળનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત, જાણો આ મોસમી ફળના ફાયદા

Vikram Mehta

Last Updated: 02:32 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં મોસમી ફળો ખાવા જોઈએ. જો તમે શિયાળામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ એક સંતરુ જરૂરથી ખાવું જોઈએ.

  • શિયાળામાં મોસમી ફળોનું કરો સેવન
  • દરરોજ એક સંતરુ ખાવાથી શરીર રહેશે તંદુરસ્ત
  • દરરોજ એક સંતરુ ખાવાથી ઈમ્યૂનિટી થશે બૂસ્ટ

શિયાળામાં દિવસો ટૂંકા હોય છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે આ ઋતુમાં ખાવાપીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં મોસમી ફળો ખાવા જોઈએ. જો તમે શિયાળામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ એક સંતરુ જરૂરથી ખાવું જોઈએ. 

સંતરાના ફાયદા
સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. શરીર માટે સંતરાખૂબ જ ફાયદાકારક છે. સંતરામાં તમામ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે.સંતરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે. શરદી અને ફ્લૂથી સામે રક્ષણ આપે છે. સંતરામાં ફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત અન્ય એન્ટીઓકિસડેન્ટ રહેલા છે. ઓક્સિડેટીવથી તણાવ દૂર થાય છે. એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર સંતરા જૂની બિમારીઓ દૂર કરવા માટે અસરકારક છે. સંતરામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, આ કારણોસર શિયાળામાં દરરોજ સંતરા ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ડાયાબિટીસના દર્દીઓને સંતરાથી ખૂબ જ લાભ થાય છે. 

શું શિયાળામાં સંતરા ખાવાથી નુકસાન થાય છે?
સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે. સાઈટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. 

કોણે સંતરા ના ખાવા જોઈએ?
જે લોકોને કિડની અને લીવરની બિમારી હોય તેમણે સંતરા ના ખાવા જોઈએ. સંતરામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. સાઈટ્રસ એલર્જી હોય તેમણે દરરોજ સંતરા ખાવા જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News eat orange in winter health news in Gujarati orange benefits winter care winter health care વિન્ટર કેયર વિન્ટર હેલ્થ કેયર winter health care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ