બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે કામના છે. આડી અવળી ખાવાની આદતો અને ખોટી લાઈફસ્ટાઈલ વજન વધારવા માટે જવાબદાર હોય છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો અનેક બીમારીઓ પણ સ્થૂળતાના કારણે જન્મે છે. વધારે કેલેરી વાળા ફૂડ ખાવાથી ઝડપથી વજન વધે છે. એવામાં તમે વધતા વજનને કંટ્રોલ કરવા માટે ડાયય પર ફોકસ કરો તે જરૂરી છે. આજે અમે આપને માટે લાવ્યા છીએ એક્સપર્ટ પાસેથી ખાસ ડાયટ પ્લાન અને ખાસ રૂટિન પણ, જેને ફોલો કરીને તમે પેટની ચરબી સરળતાથી ઉતારી શકો છો.

ADVERTISEMENT
પેટની ચરબી ઘટાડવા માટે કરો પ્લેંક કસરત
પેટની ચરબી ઘટાડાવા માટે પ્લેંક બેસ્ટ કસરત માનવામાં આવે છે. તેને કરવાથી તમારા પગના પંજા અને હાથના ભાગે શરીરને ઉપર ઉઠાવવાનું છે. બોડીને સ્ટ્રેચ કરો અને 10 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. 4-5 વાર આ કામ કરો. એક મહિના સુધી આ કામ કરવાથી તમને ફરક જોવા મળશે.
.jpg)
ADVERTISEMENT
વજન ઘટાડવા માટે ખાઓ આ ચીજો
ADVERTISEMENT
વજન ઘટાડવા માટે આ ચીજોથી બનાવી રાખો દૂરી
એક્સપર્ટનું માનવું છે કે વજન ઘટાડવા માટે તમારે હેલ્ધી ડાયટની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી રહે છે. તમે સવારે ખાલી પેટે 1-2 ગ્લાસ પાણી પીઓ. તેનાથી મેટાબોલિઝમ વધશે. જમવાના અડધા કલાક પહેલા પેટભરીને પાણી પીઓ. તેનાથી વધારે ખાવાનું મન થશે નહીં. વધારે ઓઈલી ચીજો, બર્ગર, પિત્ઝા અને પનીર ખાવાનું ટાો. આ સિવાય ખાંડવાળી ચીજોનું સેવન ઘટાડી લો. ખાંડવાળી ચીજો વજન વધારે છે.

ADVERTISEMENT
વજન ઘટાડવા માટે જરૂરી ટિપ્સ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.