બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 10 જૂને બન્યો છે ગુરુ અને શુક્રનો યોગ, આ રાશિઓના જીવન આવશે સકારાત્મક બદલાવ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 10 જૂને બન્યો છે ગુરુ અને શુક્રનો યોગ, આ રાશિઓના જીવન આવશે સકારાત્મક બદલાવ

Last Updated: 08:49 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગતરોજ એટલે કે 10 જૂને ગુરુ અને શુક્રની યુતિ બની છે. આ યુતિ અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

1/6

photoStories-logo

1. ગુરુ - શુક્રની યુતિ

વૈદિક જ્યોતિષમાં ગ્રહોની યુતિ મહત્વની માનવામાં આવે છે. 10 જૂનથી ગુરુ અને શુક્રની યુતિ બની છે, જે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ યુતિ અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જેમાં ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના છે. ચાલો જોઈએ કે ગુરુ-શુક્ર યુતિથી કઈ રાશિઓને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

ગુરુ અને શુક્રની યુતિ તમારા માટે નવી આશા લાવી શકે છે. લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પુરા થશે. વર્ક પ્લેસ પર સારા પરિણામો આત્મવિશ્વાસ વધારશે અને માનસિક શાંતિ લાવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સિવાય મિલકત, જમીન કે રોકાણ સંબંધિત કોઈ મોટો નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોર્ટ કેસોમાં પણ સંજોગો તમારા પક્ષમાં રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

તમારા માટે આ યુતિ આર્થિક રીતે રાહત આપનારી સાબિત થશે. જો તમે અમુક સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો ધીમે ધીમે વસ્તુઓમાં સુધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોતો કે અટકેલા ફંડ પાછા મળશે. પરિવારમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનશે. તમને પરિવારના સભ્યો તરફથી મદદ મળશે. સંબંધોમાં અંતર કે ગેરસમજ દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

તમારા માટે ગુરુ અને શુક્રની યુતિ ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આર્થીક પરિસ્થિતિ મજબૂત થવાના સંકેતો છે અને ખર્ચને કંટ્રોલ કરવાના તમારા પ્રયાસો સફળ થઈ શકે છે. આ દરમિયાન તમારા છુપાયેલા દુશ્મનો કે જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે તેઓ એક્સપોઝ થશે. સામાજિક જીવનમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના મિત્રો મળવશે કે રિલેશન સુધરશે. જો કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધોમાં કડવાશ આવી હોય તો તેને ઉકેલવા માટે આ સમય એક મોકો સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુંભ

આ સમય તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે. ઉતાવળિયા અને ખોટા નિર્ણયો ટાળવા. જો તમે વર્તમાન પર ફોક્સ કરશો અને બિનજરૂરી ચિંતાઓ ટાળશો તો ઘણી સારા મોકા મળશે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે. તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય સુધરશે. તમને તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Jupiter Venus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ