બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:22 PM, 11 June 2026
Fake Job: નકલી ઘણીબધી ઓનલાઇન જોબ વેબસાઇટ્સ છે જે લોકોને નિશાન બનાવી રહી હતી. આ વેબસાઇટ્સ ગુપ્ત માહિતી એકત્રિત કરી રહી હતી. ન્યાય વિભાગ અને 'ફાઇવ આઇઝ' એલાયન્સે ગયા અઠવાડિયે જ આ વેબસાઇટ્સ સામે ચેતવણી જારી કરી હતી.
ADVERTISEMENT
ઓનલાઇન ઘણા એવા પ્લેટફોર્મ છે જ્યાં કંપનીઓ જોબ પોસ્ટ કરે છે. આ પ્લેટફોર્મ લોકોને નોકરી શોધવામાં મદદ કરે છે, પરંતુ શું આ જોબ પ્લેટફોર્મ ખરેખર સલામત છે? જો કે કેટલીક કંપનીઓ એવી છે જે નકલી નોકરીની ઓફર આપીને લોકોને છેતરપિંડી કરી રહી હતી. એફબીઆઇએ આવી એક ડઝનથી વધુ વેબસાઇટ્સ પર કાર્યવાહી કરી છે. જસ્ટિસ ડિપાર્ટમેંટએ જણાવ્યું હતું કે વેબસાઇટ્સ એવા અમેરિકન કર્મચારીઓને નિશાન બનાવવાનો હિસ્સો હતી, જેમની પાસે સરકારની ગોપનીય કે સંવેદનશીલ જાણકારી સુધી પહોચ હતી.
rightinfoconsult. com
ADVERTISEMENT
centrikglobalconsulting. com
cydfconsulting. com
ADVERTISEMENT
finnaclevesperconsulting. com
catalystglobalsolutions. com
ADVERTISEMENT
pulsewaveglobal. com
geoindopacific. com
ADVERTISEMENT
thehorizzen. com
safesec-group. com
ADVERTISEMENT
gpf-ina. org
vandercons. com
thetruthinfo. com
gulfpeace. org
ગયા અઠવાડિયે એક ચેતવણી જારી કરવામાં આવી હતી
ઉદાહરણ તરીકે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુકે અને યુએસ સહિત અંગ્રેજી બોલતા દેશોના ગુપ્ત માહિતી શેરિંગ જોડાણ, ફાઇવ આઇઝે એક બુલેટિન ચેતવણી જારી કરી હતી કે ચીન ગુપ્ત અથવા સંવેદનશીલ માહિતી મેળવવા માટે નોકરીની વેબસાઇટ્સ પર આ દેશોના કર્મચારીઓને નિશાન બનાવી રહ્યું છે. બુલેટિનમાં જણાવાયું છે કે ચીની લશ્કરી ગુપ્તચર એજન્ટો, ખાનગી કંપનીઓ અથવા થિંક ટેન્કના કર્મચારીઓ તરીકે પોતાને રજૂ કરીને વિદેશ નીતિ અથવા સંરક્ષણ વિશ્લેષકો જેવી નકલી નોકરીઓની જાહેરાત કરે છે અને ઉમેદવારો પર માહિતી પૂરી પાડવા માટે દબાણ કરે છે.
આ પણ વાંચોઃ ક્રાઇમ / મણિપુરમાં ભારે બબાલ, 6 લોકોની ઘાતકી હત્યા, લાશો જોઈને ધ્રુજી ઉઠ્યા લોકો
આ નકલી વેબસાઇટ્સે અસલી દેખાવા માટે છેતરપિંડીથી મેળવેલી અથવા ચોરી કરી હાસલ કરેલ અને એઆઇથી બનાવેલી તસવીરનો ઉપયોગ કર્યો હતો. તેઓએ અમેરિકી સરકારના વર્તમાન અથવા પૂર્વ સરકારી કર્મચારીઓ માટે સામાન્ય સલાહકાર નોકરીઓની પણ જાહેરાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.