ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આજે તાપી, મહિસાગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો આગાહી

હવામાન / આજે તાપી, મહિસાગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો આગાહી

Last Updated: 08:15 AM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના સમયમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો.આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

ADVERTISEMENT

રવિવારે સૌરાષ્ટ્રના 19 તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે, સાંજના સમયમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો.આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

આજે (12 મે) ગાજવીજ સાથે વરસાદની આગાહી ?

બનાસકાંઠા

પાટણ

મહેસાણા

સાબરકાંઠા

ગાંધીનગર

અરવલ્લી

ખેડા

અમદાવાદ

આણંદ

પંચમહાલ

દાહદો

મહિસાગર

વડોદરા

છોટા ઉદેપુર

નર્મદા

ભરૂચ

સુરત

ડાંગ

નવસારી

વલસાડ

તાપી

દમણ

દાદરા નગર હવેલી

આ પણ વાંચોઃ

ગુજરાતમાં મુસીબતનું માવઠું, કચ્છ સહિત આ જિલ્લામાં ખાબકી આકાશી 'આફત'

સૌરાષ્ટ્રના આ સ્થળોએ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજકોટ

જામનગર

પોરબંદર

જૂનાગઢ

અમરેલી

ભાવનગર

મોરબી

દ્વારકા

ગીર સોમનાથ

બોટાદ

આ ઉપરાંત દીવમાં પણ ગાજવીજ તેમજ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે આગાહી કરી છે.આ તમામ સ્થળોએ આવતીકાલે પણ એટલેકે 13 મેના રોજ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ગઇકાલે પણ સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update IMD Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ