ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Weather and Climate Services for Farmers in India rajkot
ADVERTISEMENT
તે માટે દેશના 3 જિલ્લા પસંદ કરાયા છે તેમાં ગુજરાતના એક માત્ર રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે છે. વરસાદ, વાવાઝોડું કે પાકને અનુકૂળ હવામાન છે કે નહીં તેવી અનેક મહત્વની માહિતી ખેડૂત કોઈપણ સ્થળે હોય તેને મોબાઈલ પર મળી શકશે.
ADVERTISEMENT
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના જણાવ્યા મુજબ કેન્દ્રએ ખુડૂતોને મોબાઈલ પર હવામાનની જાણકારી આપવા પાઇલોટ પ્રોજેકટ માટે દેશના 3 જિલ્લા પસંદ કર્યા છે. તેમાં ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી ભોપાલ અને મહારાષ્ટ્રમાંથી નાંદેડનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કેન્દ્રના અધિકારીઓ સાથે બેઠક બાદ આ પ્રોજેક્ટ નો પ્રાથમિક અમલ શરુ થઇ ગયો છે. રાજકોટ જિલ્લાના આશરે 2 લાખ ખેડૂતો ને લાભ મળશે. આ પ્રોજેક્ટ માટે જિલ્લામાં ખાસ ટીમની મદદથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT