બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Water bomb in Tamil Nadu, heavy rain in 5 districts including Coimbatore, many areas submerged, holidays declared in schools

આગાહી / તમિલનાડુમાં જળબંબાકાર, કોઈમ્બતૂર સહિત 5 જિલ્લામાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળમગ્ન, સ્કૂલોમાં રજાઓ જાહેર

Vishal Khamar

Last Updated: 11:51 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં હાલ શિયાળાની શરૂઆત થઈ છે. ત્યારે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં હાલ વરસાદી માહોલ છે. જેને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે તો એક તરફ સ્કૂલ કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે.

  • તમિલનાડુમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ
  • કોઈમ્બતૂર સહિત 5 જીલ્લામાં ભારે વરસાદ
  • તમિલનાડુનાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન

દેશભરમાં હાલ અનેકો સીઝન જોવા મળે છે. જેમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા, મધ્ય ભારતમાં ઠંડી તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. હાલ છેલ્લા અનેક દિવસોથી તમિલનાડુ સહિત કેરળમાં વરસાદી માહોલ હતો.  જેને કારણે તમિલનાડુના કોઈમ્બતૂર સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે.  તમિલનાડુના ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે હાલ લોકોને ભારે હાંલાકી અનુભવાઈ રહી છે. રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો અનેક જગ્યાએ ટ્રાફિક જામના પણ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદીની ભારે આગાહીને જોતા પ્રશાસને સ્કૂલ કોલેજો બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. હાલ ચેન્નઈ, કોઈમ્બતૂર, તિરુપુર, મદુરૈ સહિત નીલગીરીની તમામ સ્કૂલોમાં વરસાદને લઈ રજાઓ જાહેર કરવામાં આવી છે. 

હવામાન વિભાગે કરી હતી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, પુંડુચેરી સહિત કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી.. તમને જણાવી દઈએ કે ઉત્તરી-પૂર્વીય મોનસૂનને કારણે દક્ષિણ ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયમાં વરસાદી માહોલ રહે છે.. જેને કારણે જ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હાલ વરસાદ જોવા મળે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ