બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / watch ravi bishnois awe inspiring effort in the field ipl 2023

ઉડતા બિશ્નોઇ! / ઉડતા બિશ્નોઇ!' કેચ તો ના થયો પણ પીચ પર કરી એવી કમાલ કે VIDEO જોઇ ફેન્સ દંગ રહી ગયા

Manisha Jogi

Last Updated: 12:09 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કિંગ્સ સામેની મેચમાં રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી છે, તથા શાનદાર ફીલ્ડિંગ કરીને પણ દર્શકોની વાહવાહી પણ મેળવી છે. જુઓ આ વિડીયો.

  • પીચ પર રવિ બિશ્નોઈએ કરી શાનદાર ફિલ્ડીંગ.
  • રવિ બિશ્નોઈએ હવામાં ઉછળીને કેચ લેવાની કોશિશ કરી.
  • શાનદાર ફીલ્ડિંગ કરીને પણ દર્શકોની વાહવાહી મેળવી.

પંજાબ કિંગ્સ સામેની મેચમાં રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી છે, તથા શાનદાર ફીલ્ડિંગ કરીને પણ દર્શકોની વાહવાહી પણ મેળવી છે. રવિ બિશ્નોઈ ફીલ્ડિંગ દરમિયાન કેચ લેવાનું ચૂકી ગયા હતા, પરંતુ બેટ્સમેનના ચહેરા પર આઉટ થઈ જોવાનો ડર જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન પંજાબ કિંગ્સની ઈનિંગની 15મી ઓવરના પાંચમોં બોલ આવેશ ખાને લિવિંગ્સ્ટોનને ફેંક્યો હતો. આ બોલ સ્ટંપ લાઈનની બહારથી હતો, જેથી લિવિંગ્સ્ટોને બેસીને કવર અને પોઈન્ટ વચ્ચેથી હવાઈ શોટ ફટકાર્યો હતો. 

પોઈન્ટ પર ફીલ્ડિંગ કરી રહેલ રવિ બિશ્નોઈએ હવામાં ઉછળીને કેચ લેવાની કોશિશ કરી હતી. બિશ્નોઈએ જે અંદાજમાં કેચ પકડવાની કોશિશ કરી, તે અંદાજ ખૂબ જ શાનદાર હતો. બોલ તેમના હાથમાં આવ્યો હતો, શોટ એટલો ધારદાર હતો કે, બોલ હાથમાંથી છુટી ગયો. બિશ્નોઈની શાનદાર ફીલ્ડિંગ જોઈને તમામ લોકો હેરાન રહી ગયા હતા. બેટ્સમેન લિવિંગ્સ્ટોન પણ ડરી ગયા હતા. કમેન્ટેટર રવિ બિશ્નોઈની આ કોશિશના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. 

 

લખનઉ સુપરજાયન્ટ્સે આઈપીએલ (IPL)ને ટેગ કરીને ટ્વિટ કર્યું અને રવિ બિશ્નોઈની શાનદાર ફીલ્ડિંગનો વિડીયો શેર કરવા માટે અપીલ કરી હતી. ત્યાર પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રવિ બિશ્નોઈની શાનદાર ફીલ્ડિંગનો વિડીયો પોસ્ટ કર્યો હતો. મેચની વાત કરવામાં આવે તો પંજાબ કિંગ્સે લખનઉને 56 રનથી હરાવ્યું હતું.

આ મેચમાં સ્ટોઈનિસે ધમાકો કર્યો અને 40 બોલ પર 72 રનની ઈનિંગ રમી હતી. પૂરને 19 બોલ પર 45 રનની ઈનિંગ રમી હતી અને ટીમે 257 રન કર્યા હતા. IPLમાં બીજા નંબરે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ 263 રન RCBએ કર્યા છે અને ઈતિહાસ બનાવી દીધો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ