VTV TALKIES: બૉલીવુડમાં ઘણી એવી ફિલ્મો બની છે જેમાં લીડ હીરો નહીં પણ હિરોઈન છે અને આ ફિલ્મો લોકોને ઘણી પસંદ પણ આવી છે અને આ ફિલ્મોએ 100 કરોડથી પણ વધુની કમાણી કરી છે
બૉલીવુડની આ MOVIES જેમાં લીડ હીરો નહીં પણ હિરોઈન
આ ફિલ્મો લોકોને ઘણી પસંદ પણ આવી છે
આવી ફિલ્મોએ કરી 100 કરોડથી પણ વધુની કમાણી
હાથ ફેલાવીને રોમાન્સ કરતો અને ફાઇટ કરીને હીરોઇનને બચાવતા હીરોવાળી ફિલ્મો જોવી બધાને ગમે છે
પણ બૉલીવુડમાં ઘણી એવી ફિલ્મો બની છે જેમાં લીડ હીરો નહીં પણ હિરોઈન છે અને આ ફિલ્મો લોકોને ઘણી પસંદ પણ આવી છે
Bollywoodની મારી ફેવરેટ women oriented films વિશે વાત કરી એ તો લિસ્ટમાં ટોપ પર છે
-કંગના રનૌતની ફિલ્મ ક્વીન ફિલ્મમાં Rajkummar Rao પણ છે એમ છતાં કંગના એક્ટિંગ એમના પર ભારે પડે છે, ફિલ્મે વર્લ્ડવાઈડ આશરે 95 કરોડની કમાણી હતી
- બીજી ફિલ્મ છે શ્રીદેવીની English Vinglish જેને આશરે 66 કરોડની કમાણી કરી હતી.
- ત્રીજી છે આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી ફિલ્મમાં વિકી કૌશલ પણ જોવા મળ્યા હતા જેના પર આલિયાની એક્ટિંગ ભારે પડી હતી. વર્લ્ડવાઈડ આશરે 195 કરોડની કમાણી કરી છે
- લિસ્ટમાં આગળ છે ફિલ્મ દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુ, જેમાં અમિતાભ બચ્ચને પણ મહત્વનો રોલ પ્લે કર્યો હતો , ફિલ્મે આશરે 144 કરોડની કમાણી કરી હતી