બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / ચોમાસામાં ઉગતો આ છોડ 5 મિનિટમાં ઉતારી નાખશે સાપનું ઝેર, ઓળખી લેજો ઈમજરન્સીમાં કામ લાગશે
Last Updated: 10:41 AM, 3 June 2025
ઝેરી સાપ કરડ્યાં બાદ તાબડતોબ સારવાર મળી રહે તો જીવ બચી શકે છે. ચોમાસામાં ઉગતો એક ખાસ છોડ સાપના ઝેરમાં મિનિટમાં ઉતારી શકે છે. આ ચમત્કારિક છોડ અને ફળનું નામ છે કંકોડા, ચોમાસામાં રોડ સાઈડ તે ખૂબ મોટા પ્રમાણમાં ઉગે છે જેનું શાક પણ ખૂબ મીઠું હોય છે. આ માહિતી ઈમરજન્સીમાં ખૂબ કામ લાગી શકે છે.
ADVERTISEMENT
કંકોડા ઝેરની અસર ખતમ કરી શકે
જો તમને સાપ કરડ્યો હોય તો તમે તરત જ કંકોડાના મૂળનો ઉપયોગ કરી શકો છો, તેના માટે કંકોડા સર્પદંશ વાળી જગ્યાએ ઘસો, આયુર્વેદ અનુસાર, ઝેરની અસર લગભગ 5 મિનિટમાં બંધ થઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના રિપોર્ટ અનુસાર, સાપ કરડ્યા પછી તરત જ કંટોલાના વેલાનું મૂળની પેસ્ટ લગાવવાથી પણ ઝેર ઓછું કરવામાં મદદ મળે છે. તમે આ વનસ્પતિના ઝાડના તાજા પાંદડાને પીસીને તેનો રસ પણ પી શકો છો. ઉલ્લેખનીય છે કે કંકોડાનું શાક પણ ખૂબ ખવાય છે. કંકોડા અનેક બીમારીઓને પણ દૂર રાખે છે અને ત્યાં સુધી કે ખુદ ડોક્ટરો પણ લોકોને કંકોડા ખાવાની સલાહ આપી રહ્યાં છે.
ADVERTISEMENT
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ શું કહે છે
ADVERTISEMENT
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર સાપના ડંખ પછી તરત જ કંકોળાના પાંદડા અથવા તેના મૂળિયાનો પેસ્ટ લગાડવાથી મિનિટોમાં ઝેરની અસર ઘટે છે. કંકોડના તાજા પાંદડાને કચડીને સર્પદંશ વાળી જગ્યાએ લગાડી શકાય અથવા તેનો રસ પણ પી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.