બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / virat kohli anushka sharma alibaug home inside photos viral designed by sussanne khan

વૈભવી વિલા / કોહલી-અનુષ્કાનું વૈભવી ઘર, ઋતિકની પૂર્વ પત્નીએ કર્યું છે ડિઝાઇન, જુઓ ઘરના અંદરની તસવીરો

Premal

Last Updated: 05:17 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી-અનુષ્કા શર્માના ઘરની અંદરથી અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે. આર્ટફુલ પ્રિન્ટ્સની સાથે મોડર્ન ટચ ઘરને અંદરથી આપવામાં આવ્યું છે. ઘરની અંદર અને બહાર બંને બાજુ ગ્રીનરી છે.

  • વિરાટ-અનુષ્કાના ઘરની અંદરથી અમુક તસ્વીરો વાયરલ
  • દંપત્તિ લક્ઝુરિયસ લાઈફ જીવે છે
  • ઋતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાને તેમનુ ઘર ડિઝાઈન કર્યુ

વિરાટ અને અનુષ્કાના મોડર્ન ઘર અંગે થઇ રહી છે ચર્ચા 

પ્રશંસકોને વિરાટ અને અનુષ્કાનુ ઘર અંદરથી ખૂબ જ સુંદર અને ઈન્ક્રેડિબલ દેખાઈ રહ્યું છે. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા લક્ઝુરિયસ લાઈફ જીવે છે. સમય મળતા જ બંને પુત્રી વામિકાની સાથે વેકેશન પર જતા રહે છે. આ વખતે ઈન્ટરનેટમાં વિરાટ અને અનુષ્કાના પોતાના અલીબાગવાળા ઘરને લઇને ચર્ચા થઇ રહી છે. ઋતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાને તેમનુ ઘર ડિઝાઈન કર્યુ છે. સોશિયલ મીડિયામાં તેમના ઘરની ઈનસાઈડ તસ્વીરો વાયરલ થઇ રહી છે. વ્હાઈટ બેસ પર બનેલા તેમના આલીશાન ઘરને દરેક વ્યક્તિ પસંદ કરી રહ્યું છે. 

જુઓ ઈનસાઈડ તસ્વીરો 

ઘરની અંદર વ્હાઈટ બેસ રાખીને ગ્રીન અને અર્થિગ ટોન્સ એડ કરવામાં આવી છે. ઘરની બહાર એક આઉટડોર પૂલ છે, જે ડેક પર બન્યો છે. આ સાથે ગ્રીન ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ઘરના પહેલો માળ પૂલની ઉપર સુધી જાય છે. જેનાથી સુંદર અને સિમ્પલ લુક આપી શકાય. વિરાટ અને અનુષ્કાનુ ઘર હવા ઉજાસવાળુ છે. ઘણા સ્પૉટ્સ એવા છે, જ્યાં સીધી સનલાઈટ આવે છે. આ ઉપરાંત બાલકનીમાં એક સીટીંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે અને નજીકમાં વૃક્ષ અને છોડ લગાવવામાં આવ્યાં છે. 

સુજૈને કર્યુ ઘરને ડિઝાઈન 

આખુ ઘર ખૂબ સુંદર છે. લિવિંગ એરિયાને પણ વ્હાઈટ ટચ આપવામાં આવ્યો છે. જેમાં કન્ટેપરેરી શેન્ડેલેયર્સ અને વ્હાઈટ કાઉચ રાખવામાં આવ્યાં છે. ચારે બાજુ સનલાઈટ અને વેન્ટિલેશનનો આરામ છે. ડાઈનિંગ એરિયા સુધી ઘણો વેન્ટિલેટેડ છે. ગ્લાસના દરવાજા છે, જે ગાર્ડનની બાજુ ખુલે છે. Architectural Digest એ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરની અંદરથી અમુક તસ્વીરો શેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ