ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : 13મા માળની બાલ્કનીમાં આ રીતે લટકતાં દેખાયાં બે બાળકો, વીડિયો જોઈને કંપી જવાશે

વાયરલ / VIDEO : 13મા માળની બાલ્કનીમાં આ રીતે લટકતાં દેખાયાં બે બાળકો, વીડિયો જોઈને કંપી જવાશે

Published By: Hiralal Parmar

Last Updated: 03:20 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13માં માળની બાલ્કનીમાં લટકતાં બે બાળકોનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં બાળકોના માતાપિતા પર પસ્તાળ પડી હતી.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે ઇન્ટરનેટ પર લોકોને ચોંકાવી દીધા છે અને ચિંતામાં મૂકી દીધા છે. આ વીડિયો ચીનના એક બહુમાળી એપાર્ટમેન્ટનો હોવાનું કહેવાય છે, જ્યાં બે નાના બાળકો 13મા માળની બાલ્કનીમાંથી ખૂબ જ ખતરનાક રીતે લટકતા જોવા મળે છે. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને દરેક વ્યક્તિ ગભરાઈ ગયા છે.

13મા માળની રેલિંગ પર લટકીને પુલ-અપ્સ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે બાળકો 13મા માળની બાલ્કનીમાંથી લટકતા હોય છે. આ દરમિયાન એક બાળક એવું કૃત્ય કરે છે કે લોકોના શ્વાસ થંભી જાય છે! વીડિયોમાં તમે જોશો કે બાળક રેલિંગથી લટકીને પુલ-અપ્સ કરવાનું શરૂ કરે છે.

વધુ વાંચો : 35000 ફૂટ ઊંચે વિમાન પહોંચે પછી રાતે... એર હોસ્ટેસે કોકપીટનું 'કાળું સત્ય' જાહેર કર્યું, 'ઓયો તો સારી'

પડોશીએ રેકોર્ડ કર્યો વીડિયો

આ ભયાનક દ્રશ્ય એક પાડોશીએ રેકોર્ડ કર્યું છે, જે હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયું છે. વાયરલ ક્લિપમાં બંને બાળકો રેલિંગને મજબૂતીથી પકડી રાખેલા જોવા મળે છે, તેમ છતાં તેમનું કૃત્ય તેમના માતાપિતાની મોટી બેદરકારી દર્શાવે છે, જેના કારણે નેટીઝન્સ ખૂબ ગુસ્સે છે અને તેમની ખૂબ ટીકા કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

two kids hanging Viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ