ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 35000 ફૂટ ઊંચે વિમાન પહોંચે પછી રાતે... એર હોસ્ટેસે કોકપીટનું 'કાળું સત્ય' જાહેર કર્યું, 'ઓયો તો સારી'

ફ્લાઈટ રોમાન્સ / 35000 ફૂટ ઊંચે વિમાન પહોંચે પછી રાતે... એર હોસ્ટેસે કોકપીટનું 'કાળું સત્ય' જાહેર કર્યું, 'ઓયો તો સારી'

Published By: Hiralal Parmar

Last Updated: 02:12 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોકપીટમાં પાયલોટ અને એર હોસ્ટેસના રોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ADVERTISEMENT

એક વિદેશી એરલાઈનમાં કામ કરતી એર હોસ્ટેસે કોકપીટ રોમાન્સ પર કેટલાક નવાઈકારક ખુલાસાં કર્યાં છે. સોશિયલ મીડિયા પર સિએરા મિસ્ટ તરીકે જાણીતી એર હોસ્ટેસે એવું કહ્યું કે એક વાર જ્યારે વિમાન 35,000 ફૂટની ઊંચાઈએ પહોંચે અને વિમાન ઓટો પાયલોટ મોડ પર જતું રહે છે ત્યારે કોકપીટમાં રોમાન્સનો ટાઈમ શરુ થાય છે.

હજારો ફૂટ ઊંચે થાય છે હાઈ માઈલ ક્લબ

એર હોસ્ટેસે કહ્યું કે લાંબા અંતરની ફ્લાઇટ્સ દરમિયાન, જ્યારે વિમાનને સતત મેન્યુઅલ કંટ્રોલની જરૂર હોતી નથી, ત્યારે ક્રૂ સભ્યો વચ્ચે ક્યારેક રોમેન્ટિક પ્રવૃત્તિ પ્રગટ થાય છે. કેટલાક પાઇલટ્સ અને કેબિન ક્રૂ, જેઓ પહેલાથી જ એકબીજા પ્રત્યે પ્રેમ ધરાવે છે, તેઓ 'હાઇ માઇલ ક્લબ' પાર્ટીઓમાં ભાગ લે છે. તેણી દાવો કરે છે કે આ ઘટનાઓ નવી નથી પરંતુ ઘણી વાર બનતી હોય છે.

મધરાતે પાયલોટ એર હોસ્ટેસને કોકપીટમાં બોલાવે છે

એર હોસ્ટેસે સિએરા મિસ્ટે કહ્યું કે પ્રેમમાં પડેલા પાયલોટ મધરાતે એર હોસ્ટેસે બીજી કેબિન ક્રૂને બોલાવતાં હોય છે અને પ્રેમગોષ્ઠિ કરતાં હોય છે. તેઓ શારીરિક સંબંધ પણ બાંધતા હોય છે અને સવાર સુધી આ ક્રમ ચાલતો રહે છે.

વધુ વાંચો : અકલ્પનીય! નાસામાં કામ કરતાં યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો, આખી દુનિયા ચકરાઈ ગઈ!

કેબિન ક્રૂના આરામ માટેની જગ્યાએ પણ રોમાન્સ

એર હોસ્ટેસે એવો પણ ખુલાસો કર્યો કે વિમાનમાં કેબિન ક્રૂના આરામ માટે જે જગ્યા ફાળવાયેલી હોય છે ત્યાં પણ રોમાન્સ ચાલતો હોય છે. આ ડેક સામાન્ય રીતેમુસાફરોને દેખાતું નથી અને ફક્ત અધિકૃત સ્ટાફ ત્યાં જઈ શકતો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airhostess Airhostess news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ